________________
(૧૬) સંઘ ગિરનાર તરફ ચાલે. હવે પ્રભુજીએ જે રીતે તિર્થ પ્રભાવ કહો તે પ્રમાણે અત્રે ટાંકળે છે. જેમણે સુવર્ણ ચાયું હોય. તે જે આ તિર્થે આવી ચૈત્રીપૂનેમને ઉપવાસ કરી જાત્રા કરે તે શુદ્ધ તે આત્મા બને છે.” “રત્નનીચોરી કરનાર કાતકમાસના સાતદિવસ ત્રીકરણશુદ્ધ તપ કરીને યથા શક્તિ આ તિર્થે દાન આપે તે શુદ્ધ થાય છે.
જેણે વસ્ત્ર ચોર્યા હોય તે સાત આંબિલને અત્રે તપ કરી જાત્રા કરે તે શુદ્ધ થાય છે. મોતી તથા પરવાળાં થરનાર અત્રે પંદર દિવસ ત્રિકાળ જિનપૂજા કરતા થકા પંદર આંબિલ કરે તે શુદ્ધ થાય છે.” “રૂપું, ત્રાંબુ, કાંસુ, ને પીતળના ચોરનારા આ સ્થાનમાં “પરમાઈ” નામને તપ સાત દહાડા પૃથક પૃથક કરતા શુદ્ધ થાય છે. વળી ધાન્ય અને જળને ચેરનાર અત્રે આવીને સુપાત્રદાન દેતાં શુદ્ધ થાય છે. ગાય, ભેંસ, ઘેડા, ને હાથીને ચારના અહિં આવીને ભક્તિપૂર્વક ઉલ્લાસથી જિનેશ્વરનું ધ્યાન ધરતે થકે શુદ્ધ થાય છે. અને દિક્ષિત સ્ત્રી, કુંવારી, સધવા, વિધવા, વટલેલી, ને ગુરૂ યા વીલની સ્ત્રી સાથે ભોગ ભોગવનાર અત્રે આવી જિનનું ધ્યાન ધરતે છ માસ સુધી તપ કરે તે શુદ્ધ થાય છે. અને બીજાના ચૈત્ય, ઘર, પુસ્તક, તથા પ્રતિમાદિ વસ્તુ ઉપર દુષ્ઠ બુદ્ધિએ આ મારૂં છે, એમ માનતે થકે પિતાનું નામ લખે તે તે માણસ