________________
(૧૫) કહે છે. વળી એક શિખરને જોઈ ભારતે જાણવા માગ્યું કે
અહીં શું છે. શકિતસિંહે કહ્યું કે સ્વામિન ! શ્રી નમિરાજાની ચર્ચા આદિ ૬૪ પુત્રીઓ અણસણ કરીને “ચૈત્રવધી ૧૪” ના મોક્ષમાં જવાથી “ચર્ચગિરી” નામ થયું છે. જ્યારે સંઘ લઈને વિનિતાથી નીકળ્યા ત્યારે રસ્તામાં સંઘભક્તિ, અને તિર્થયાત્રા કરતાં કરતાં તળેટીયે આણું. દથી પહોંચ્યા તેથી તે જગ્યાએ “આણંદપુર ગામ તળેટીમાં વસાવ્યું. જે હાલ તારંગા તિર્થથી પાંચ કેશ દૂર વડનગર ગામે પ્રસિદ્ધ છે. તેના પડખે એક ‘કુંડ” અને
પગલાં” છરણ થઈ ગયેલા દેખી ભારતે ઈંદ્રને પૂછ્યું, કે આ કેના છે? શું કહ્યું કે ગઈ ચોવીશીના પ્રથમ તિર્થકર “કેવળનાણી” ને પગલાં છે. ને આ ભરત નામે કુંડ છે. પછી ભરતેશ્વરે તેને ઉદ્ધાર કરાવ્યું. અને તિર્થ ઉપર ચીને ઉદ્ધાર ન કર્યો. જે આ ચોવીશીના કાળમાં પ્રથમ ઉદ્ધાર શ્રી શેત્રુંજયને બહુ મૂલ્યવાન કર્યો. પ્રભુજીને મોટે પ્રાસાદ વાદ્ધિક પાસે કરાવ્યું. ને પિતાની પ્રતિમા ભરાવી, પુંડરિક ગણધરની સ્થાપના કરી, રાયણ નિચે પ્રભુના ચરણ સ્થાપ્યાં, મારૂદેવીમાતા, સુનંદા, સુમંગળા, તથા નવાણું ભાઈ, અને બ્રાહ્મી તથા સુન્દરી પ્રમુખની યથાગ્ય પ્રતિમા કરાવીને ભરાવતા હવા. કવડજક્ષને તિથને અધિછાયિક કર્યો. હવે ઈદે માળ ભરતરાજાને પહેરાવી એટલે