________________
( ૧૯૩) તેથી તે નામ થયું. ૧૪ “અષ્ટોત્તરશતકુટ”—આ તિથની પેઠે ૧૦૮ શિખર છે. તેથી ૧૫ “નગાધિરાજ – સવે પર્વતને આ તિર્થાધિરાજ રાજા સમાન છે તેથી. ૧૬ સહસકમલે–આ તિર્થની પૂઠે કમળની પેઠે સહસ ટુંક છે. તેથી. ૧૭ “ઢંકગિરી”-તંકનામની ટુંક યા શિખર છે. તેથી તે નામ. ૧૮ “કેડિનિવાસે –કવડક્ષનું દહેરાસર છે. તેથી તે નામ થયું. ૧૯ “હિતગિરી”-નેમને પર્વત આ તિર્થમાં છે. તેથી તે નામ. ૨૦ “તાલધ્વજગિરી”—નામે પર્વત આ તિર્થમાં છે. તેથી તે નામ ૨૧ “કદંબગિરી ”—નામે પર્વત આ તિર્થમાં છે. ત્યાં ગઈ ચોવીશીના છેલ્લા સંપ્રતિ પ્રભુના ગણધર “કદંબ” એકકંડ મુનિના સંઘાતે કેવળજ્ઞાન પામી મક્ષ ગયાથી તે નામ વિખ્યાત થયુ. આ ઉપરના સર્વનામ દેવતા, મુનિઓ, અને મનુષ્ય (સંઘ). મળીને કરે છે. ને કરશે. હવે
શેત્રુંજી નદિનું લાવવું”—બીજા દેવલોકના ઈંદ્ર ઈશાનેંદ્ર ગઈ ચોવીશીના પ્રથમતિર્થંકર ‘કેવળનાણુ” ના નાત્ર માટે ગંગાને અહિં ઉતારી. તે જમીનમાં વહેતાં વહેતાં શેત્રુંજા પાસે પ્રગટ પણે બહાર નીકળી ને ચોતરફ વહેવા લાગી છે શેત્રુંજી નદિ નામ પડયું છે. તેની ચારે દિશે ચાર વન છે. પૂર્વ દિશે સૂર્યવન, પશ્ચિમે ચંદ્રવન, દક્ષિણે લસિમવન, અને ઉત્તરે કુસુમવન છે. આ વન અને વદિ