________________
(૧૯) ગિરી નામ પ્રસિદ્ધ પામ્યું. ૨ “મુક્તિ નિલય”-ભરતની આઠ પાટ સૂધી આરિલાભુવનમાં કેવળી થઈને મુક્તિ વરસ્ય. ૩ “શેત્રુંજય – શુકરાજાને જીવ-જીતારી રાજાએ આ તિથેશ્વરની સેવા કરીને છ માસ સૂધી આયંબીલ તપકરી કર્મશત્રુને છત્યાથી શ્રી શેત્રુંજય નામ પ્રગટયું. ૪ સિદ્ધક્ષેત્ર” –આ તિર્થે કાંકરેકાંકરે અનંતા સિદ્ધપદવર્યા છે. ૫ “પુંડરિકગિરી ”—આ તિથે ચૈત્રી પૂનમના દિને પાંચ કોડ મુનિના પરિવારથી મોક્ષ પામશે. વળી સર્વ કમળમાં પુંડરીક કમળ સર્વોત્તમ છે. તેથી તે નામથયું. ૬ “સિદ્ધશેખરે” સર્વે કરતાં અહિં ઘણાજ જીવ સિદ્ધિ પામ્યાથી તે નામ પ્રગટયું. ૭ “શ્રી સિદ્ધપર્વત–સઘળા તિર્થો અને પર્વતમાં પ્રસિદ્ધ છે. તેથી તેનામ. ૮ “શ્રી સિદ્ધરાજ –ઘણારાજા કેવળજ્ઞાન પામી સિદ્ધિ વર્યા. માટે ૯ “બાહુબળિ –આ તિર્થે બાહુબળ મુનિશ્વરે કાઉસ્સગ કર્યો. તેથી ૧૦ “મારૂદેવી” –ષભ પ્રભુની માતા મારૂ દેવીની ટુક આ તિર્થે છે, તેથી તે નામ ૧૧ “ભગિરથ ” ઇંદ્રના વચને સગરચકી પાસે સમુદ્રની ખાઈ તિર્થર
પા માટે પૌત્ર ભગિરથ પાસે અણાવી. તેથી તે નામ, ૧૨ “સહસપત્ર–આ તિર્થની પૂઠે સહકુટ છે. તેથી તે નામ, ૧૩ “સયવસ્તુ–આ તિથે શેવત્રાની ટુંક છે,