________________
(૧૯૧) ન હોય.” આ શબ્દ પિતાની બહેનના સાંભળતા નાના ભાઈઓને મનસાથે નમતાં પ્રભુ પાસે જવા પગ ઉપાડ્યો કે તુજ કેવળજ્ઞાન પ્રગટ થયું. ને પ્રભુ પાસે હાજર થયા.
પ્રભુશ્રીનું શેત્રુંજય તિથે પધારવું. પ્રભુજી વિહાર કરતા શ્રી સિદ્ધાચળ પધાર્યા. અને ભરત ચક્રિ છ ખંડ સાધીને વિનિતામાં આવી ગયા. દેવ દેઢોએ શ્રી શેત્રુંજાઉપર રાયનિચે “સમવસરણ રચના કરી. ત્યાં પ્રભુ બિરાજમાન થઈને “તિર્થને મહિમા વર્ણવતા હવા. બાર પર્ષદા ભરાણ. ભરત મહારાજા અને સહામપતિ (ઈંદ્ર) વિગેરે ચક્રવતિની રિદ્ધિ લઈને આવેલા છે. તેઓ સર્વ પાસે પ્રભુજીએ તિર્થની શોભા વૃક્ષો, ઔષધીઓ, નિખાણ, એને કુંડાદિ જળસ્થાને વડે વિશેષપણે છે આ તિર્થે અનંતા તિર્થકરે, ગણધર અને મુનિઓના પરિવારથી સમોસર્યા છે, અને ભાવિ કાળે પદ્મનાભાદિ સમોસરશે. અનંતા આ તિથે મેક્ષ ગયા. ને જશે. અને અનંતા પ્રાણીઓ સ્વર્ગે ગયા છે. અને જશે. ઈત્યાદિ દેશના દેતા શેત્રુંજા મહામ્યને વિશેષ મહિમા કહ્યો. તેમાં વિમળાચલાદી ૨૧ નામનું વર્ણન કર્યું. તે આ પ્રમાણે ૧ વિમળગિરી–એ તિર્થને વાંદે, પૂજે, સ્તવે તે આત્મા કમળ રહિત થાય છે. તેથી વિમળ