________________
( ૧૯૦ )
'
'
"
પુરિક વિગેરે ભરતના ૫૦૦ પુત્ર તથા ૭૦૦ પૌત્રા મળી મારસાએ દિક્ષા લીધી. તેમાં ‘મિરી' પણ છે. (મહાવીરપ્રભુના જીવ) તથા બ્રાહ્મીએ પણ ઘણી રાજકન્યા સાથે દિક્ષા લીધી. હવે 'ઘસ્થાપના' પ્રભુજીએ આ પ્રમાણે કરી, પુ'ડરિક મુખ્ય ગણધર મુનિ, બ્રાહ્મી આદિ મુખ્ય સાવિ, શ્રેયાંસ આદિ મુખ્ય શ્રાવક અને સુંદરી આદિ શ્રાવિકા સ્થાપી. પછી પ્રભુજીએ ત્રીપદી ' કહી (૧) ઉપનેવા, (૨) વિઘ્નેવા, (૩) વેવા. તે સાંભળીને ગણધરા ‘દ્વાદશાંગિ'ની રચના લબ્ધિપ્રભાવે કરી. અત્રેની દેશનામાં ઘણા ભૂચર અને ખેચર-વિદ્યાધરાએ દિક્ષા લીધી. કેઇ શ્રાવક વ્રત ઉચર્યાં, કેઇ ભદ્રક ભાવિ થયા અને પ્રભુ સાથે જે ચારહજાર દિક્ષા લઇને તાપસ થયા હતા, તેમાં થી એ સિવાય બાકીના સર્વે પ્રભુ પાસે શુદ્ધ મુનિત્વ ધા રણ કર્યું. હવે ‘આહુખળજીને કેવળજ્ઞાન અને પ્રભુ પાસે જવું'' માહુમળ દિક્ષા લઇને કાઉસ્સગધ્યાને રહ્યા છે, કેમકે પાતાના નાના ૯૮ ભાઈઓને કેવળજ્ઞાન થયુ' છે. માટે તેમને વંદન કરવું જોઇએ. તે મારા જેવાને શૈલે નહિ'. માટે કેવળી થઈને તાતજી ૫સે જઉં. આમ ધારીને અભિમાનમાં ખારમહિના થઈ ગયા, ખાદ પ્રભુજીના કહેવાથી બ્રાહ્મી સુંદરી મ્હેના તેના પાસે જઇને મેટા અવાજે એટલી કે વીરા મારા ગજ..થકી હેઠા ઉતરા, ગજ ચડયા કેવળ
6.