________________
(૧૮૭ )
6
ઈને વરસ દિવસથી કાંઇક અધિક થયુ પશુ શુદ્ધ આહાર ન મળ્યે, રસ્તાના ગામના લાકા પ્રભુને ઓળખતા હાવાથી કાઈ હાથી, ઘેાડા, તા કાઇ કન્યારત્ના, તેા કાઇ મણિમાતી લઇ પ્રભુને આપવા માંડે પણ તે સવની ઉપેક્ષા કરતા વિચરતા વિચરતા ગજપુર નગરીએ પહોંચ્યા. આ નગરીના રાજા બાહુખળના પુત્ર ચંદ્રજશા' છે તેને શ્રેયાંસ નામે પાટવી (વડા) પુત્ર છે. તેને ગઇરાત્રે સ્વપ્ન આવ્યું. તેવુ' સ્વપ્ન નગરશેઠને આવ્યું. સવારના સવે ભેગાં થયા તા રાજસભાએ સાંભળી નિર્ણય કર્યો કે શ્રેયાંશ કુમારને મહાનુ લાભ થશે. હવે પ્રભુ ગોચરી અર્થે ગામમાં આવે છે. તે શ્રેયાંશ પાતાના મહેલના જરૂખામાં બેઠેલ છે, સવ લેાકા કંઇ ને કંઇ વસ્તુ લઈને પ્રભુને આપે. પ્રભુ ન લે. એટલે લેાકેામાં જબરા કાળાહળ થયા. હવે શ્રેયાંશ કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. ' તેથી લેાકેાને પૂછ્યું'. એટલે મહેલથી ઉતરીને પ્રભુ તરફ આવે છે. તે આ વે શને જોઈ ઉહાપેાહ કરતાં કરતાં જાતિસ્મરણ પામ્યા. ને પ્રભુને ઓળખ્યા. કે—‘ આ ભવથી ત્રીજે ભવે મહાવિદેહમાં પુંડરીકીણી નગરીમાં ‘ વજ્રસેન તિર્થંકર ’ તેના પુત્ર વજાનાભ ? નામે આ દાદા ‘ ચક્રવર્તિ ’ હતા ત્યારે તેમના ‘સુજશા' નામે હુ' ‘સારથી ’ હતા, ત્યાંથી પાંચમા અનુત્તરે દેવતા થયા. અને ત્યાંથી આ પ્રભુજી શ્રી આદિનાથ
.
'
6
9