SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૯) ' તે મારા પિતામહના પિતા છે. આમ આળખીને તુરત આવેલા શેલડી રસના ૧૦૮ ઘડા ભેટમાં તે લઇને પ્રભુને વહેારાવવા માંડ્યા. પ્રભુજીએ પસલી-ખેખા ધર્યાં. તેમાં સવ ઘડા શ્રેયાંશ રેડતા ગયા. ને શિખા ઉંચી ચડતી ગઇ, પરંતુ એક બિ ંદુમાત્ર જમીન ઉપર ન પડયું. આ લબ્ધિ પ્રભાવ જાણવા. પ્રભુએ વૈશાખ શુદ ૩ ના દિને પારણું કર્યું. તેથી પ્રથમ પહેલુ પવ ‘ અખાત્રીજ’ નામે થયુ. અને ત્યારથી ‘સુપાત્ર દાનની રીતિ ' શરૂ થઇ. શ્રેયાંશ ’ કુમારને ત્યાં ‘ પંચદિવ્ય ’ પ્રગટ થયા ને સર્વત્ર જશ વિ સ્તર્યાં. હવે પ્રભુને કેવળજ્ઞાન કેવળદર્શીનની પ્રાપ્તિ. ’ પ્રભુ જી એકહજાર વર્ષ છદ્મસ્થ પણ પાળીને ક્ષેપકશ્રેણીપર ચડીને જ્ઞાનાની, દનાવર્ણી, મેહની, અને અંતરાય, એમ ચાર ઘાતિકના ક્ષય કરીને ફાગણ વદ ૧૧ (૩૦ માહ વદ ૧૧ ) ના દિને શ્રી આદિશ્વર પ્રભુને ‘ કેવળજ્ઞાન' થયું. તેથી ભૂવનપતિ, વ્યંતર, જયેાતિષી અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવાએ મળી જ્ઞાનના મહાત્સવ કર્યો ને ‘સમવસરણ’ (ત્રગડા ગઢ) રચ્યું, જેમાં ખાર પખ`દા ભરાણી ને પ્રભુ સિ'હાસને પૂર્વ દિશે બેઠા. એટલે વ્યતર દેવાએ ત્રણ દિશા તરફ પ્રભુના ભિમ સા ક્ષારૂપ જેવા અનાવ્યા. જેથી પ્રક્રુની દેશના ચારે તરફ સમજવી. આ સ્વરૂપ આવે બ્રહ્માનું સમજવુ', ‘ભરતરાજાને’
SR No.007169
Book TitleMahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBabu Chothmal Chindaliya
PublisherBabu Chothmal Chindaliya
Publication Year1935
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy