________________
(૧૮૬). આ પણ હું આપું તે . બંને ભાઈએ ના કહી ને
જ્યાં પિતાજી છે ત્યાં પહોંચ્યા, અને કહેવા લાગ્યા કે હે પૂજ્ય પિતાજી ! અમારે રાજ્યભાગ આપે. પરંતુ પ્રભુ મૌન છે. (કેમકે જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તિર્થંકરો દિક્ષા લઈને મૌનપણે વિચરે છે.) આવા સમયમાં બંને ભાઈઓ પ્રભુના ચાલવાના માર્ગને સાફ રાખતા અને તાતજીની ઉપરજ આસ્તા ધરાવતા પ્રભુની સાથે બંને બાજુ ચાલે છે. પ્રભુ ઉભા રહે તે પિતે ઉભા રહે ને પ્રભુ ચાલે તે પોતે ચાલે. એમ ભક્તિ કરે ને રાજભાગ માગે, આ અવસરે ધરણિન્દ્ર પ્રભુને વંદના કરવા આવ્યું છે. તેમણે આ બંનેની પ્રભુભક્તિ જોઈ કહ્યું કે પ્રભુ મૌન છે કે નહિ માટે તમને રાજ આપુ તે
. ત્યારે બંને બેલ્યા કે અમારા ભાઈ ભરતને આપેલ અમે ન લીધે તે તારે આપેલ કેમ લહીએ. એ તે વાત આપશે ને અમે લઈશું. આ વચનથી ધરણિંદ્ર પ્રભુના શરીરમાં વ્યતર થઈને મુખેથી બે કે જાઓ વૈતાઢય પર્વત ઉપર ઉત્તર શ્રેણીની ૬૦) નગરી, અને દક્ષિણ શ્રેણીની પ૦) નગરીનું મહાન રાજ્ય ભેગ. એટલે આ નમિ અને વિનમિ બંને જણા ખુશી થઈને વૈતાઢયે ગયા આ બંને ભાઈઓ વિદ્યાધરના મૂળપુરૂષ થયા. પછી ધરણ પ્રભુને વદી-સ્તવી સ્વસ્થાનકે ગયે. પ્રભુ દિક્ષા લ