________________
(૧૮૪) ગયાં. એટલે કે એ આવીને પ્રભુને કહ્યું કે શાલ પ્રમુખ કેમ ખવાય? પ્રભુએ ઉપાય બતાવ્યું. પણ તે કાચું પટમાં પચે નહિં. એવામાં અગ્નિનું પ્રગટ થવું અને તેમાં પકાવીને ખાવું. ત્યારે આ ભેળા ભદ્રિકલેકે અગ્નિમાં ધાન્ય નાખે અને પછી કહે કે હવે અમને પાછું આપ. પણ તે તે સર્વે બળીને રાખ થઈ જાય. કંઈ પાછું તે આપે નહિં. એટલે લોકેએ કહ્યું કે તે ભુત એકલેજ ખાઈ જાય છે. અમને કંઈ પણ પાછું આપતું નથી. હવે “કુંભારનું શિ૯૫ પ્રથમ બન્યું.” તે જુગલીઆ પાસે માટી મંગાવીને હાથીના કુંભસ્થળ ઉપર ભાજન--વાસણ બનાવી આપીને બોલ્યા કે હે ભદ્રે ! આ વાસણમાં પકાવીને ખાજે. એમ સે શિલ્પ બનાવ્યા. ને રાજનીતિ હેકનતિ સ્થાપી. પુરૂષની ૭૨ અને સ્ત્રીની ૬૪ કળા પ્રગટ કરી અઢાર લીપી તથા અંકગણિત” પણ બાંધ્યા. વિગેરે સૃષ્ટી નિયંતા તરિકેને આ વ્યવહાર, અઢાર કોડાકોડ સાગરેપમ જેટલા દીર્ઘકાળે આ ભરતક્ષેત્રમાં શ્રી આદિશ્વર ભગવાને ચાલુ કરાવ્ય કહીએ. એમ ત્યાશીલાખ પૂર્વ સુધી સંસારમાં રહ્યા. હવે “દિક્ષાને અવસર થયો” જા.
ને કાંતિક દે ઉઘોષણા કરતા પ્રભુ પાસે આવી અરજ કરી કે હે ભગવન્! તિર્થ પ્રવર્તાવો. એટલે પ્રભુ એ અવધિથી દિક્ષા સમય જાણીને ભરતને ભરતખંડનું,