________________
(૧૮૩). એ આવીને ન્યાય થવા અર્થે નાભિરાજાને અરજ કરી. એટલે નાભિરાજાએ કહ્યું કે “તમારે રાજા ઇષભ થશે.” આ સાંભળતાજ વિનિત જુગલિયા કમલપત્રમાં જળ લેવા ગયા છે. એટલામાં તે સુધર્મા ઇદ્ર આવીને પ્રભુને સ્નાત્ર કરી ચંદનાદિ ચચીને આભૂષણે પહેરાવીને સિંહાસન પર સ્થાપન કરી દીધા. બાદ જુગળિયા કમળપત્રમાં જળલઈ ને આવીને જૂએ છે. તે પ્રભુનાં અગે પૂજા થયેલી દીઠી તેથી વિચારમાં પધગયા કે ક્યાં પૂજા પ્રક્ષાલન કરવું. તે જમણા પગને અંગુઠે ઉઘાડે દેખીને ત્યાં પખાળપૂજાદિક કાર્ય કર્યા. તે વિનય જોઈને ઇદ્ર મહારાજે “વિનિતા” નગરી નવી વસાવી આપી. તેમાં સર્વે રહેવા લાગ્યા. પ્રભુને રહેવા માટે ૨૧ મજલાને “વૈકય વિભ્રમ”નામે પ્રાસાદ-મહેલ બાંધી આપે. પ્રભુને સુનંદા પાણીથી
ભરત ને બ્રાહ્મી ” તથા “બાહુબળને સુંદરી” એમ બે જોડલાં થયા, ને સુમંગલાથી ૪૯ જેડલા-અઠાણુ પુત્રો થયા. એટલે એક દીકરા ને બે દીકરી શ્રી બાષભદેવ ભગવાનને થયા. તેમાં ભારતને સવાકોડ તથા બાહુબળજીને સવાલાખ પુત્ર થયા. મારૂદેવીમાતાએ પિતાની “પાંસઠહજાર પેઢી” દીઠી. “રાજનીતિનું બંધારણ બાંધ્યું કે જે કઈ ગુન્હ કરે તેને હંકારને દંડ, વધારે ગુન્હેગારને મંકારની શિક્ષા, અને છેલ્લી ધિક્કારને દંડ ઠરાવ્યું. હવે કલ્પવૃક્ષ વિચછેદ