________________
(૧૮૨) ભુના ઘરમાં “બત્રીશકોડ સોનૈયા” ની વૃષ્ટી કરે છે. ને પ્રભુના અંગુઠામાં અમૃત ઠવે છે. ને તેના ઓશીકે રત્નના ગેવદડે રમવાને મૂકે છે. પછી સઠ ઇંદ્રો પરિવાર સહિત , નંદિશ્વરદ્વિપે ” અઠ્ઠાઈ મહેત્સવ કરીને સ્વસ્વ સ્થાનકે જાય છે. કહે, તિર્થ"કરેની કેટલીબધી પુન્યાઇ ! આ દેવતાઈ જન્મત્સવ પૂર્ણ થયા પછી પ્રભુના પિતાને ખબર પડે અને જન્મમહેસવ કરે. હવે પ્રભુના જન્મ થતાં સાતે નકે પ્રમાણમાં નર્કના છ ને શાતા ઉપજે છે. ને ઉદ્યોત થાય છે. હવે “પ્રભુના વંશની સ્થાપના કેમ થઈ તે કહે છે. એકદા નાભિરાજા પ્રભુશ્રીને ખેાળામાં લઈ બેઠા છે; એટલામાં હાથમાં શેલીને સાઠે લઈને ઇંદ્ર આવ્યા છે. તે લેવાને હાથ પસાર્યો. તે જોઈને છેકે શેલી એટલે ઈશું જાણીને પ્રભુને “ઈફવાકુવંશ, અને કાશ્યપ ગોત્ર” ની સ્થાપના કરી. હવે પ્રભુ સેવન વય પામ્યા. અને તેમને “વિવાહ મહોત્સવ” કર્યો. “સુનંદાને સુમંગળા” બે સ્ત્રી પરણ્યા. સ્ત્રીઓ તરફથી ઇદ્રાણી અને દેવીઓ વેવાણ થયા. અને પછી પ્રભુ તરફથી ઈંદ્ર વેવાઈ થયા અને ધામ ધૂમથી પરણાવીને પંખણ કર્યા. જે પોંખણાને રિવાજ વિદ્યમાનકાળે પણ ચાલુ જેવાય છે. હવે “રાજગાદીની સ્થાપના” પ્રભુજીની એવી રીતે થઈ કે-પડતા કાળને લઈ જુગલિયામાં પરસ્પર લડાઈ થવા માંડી. એટલે ઘણા