________________
(૧૮૬). થમ દેવકના સ્વામી–રાજા છે. તેનું સિંહાસન કંપાયમાન પ્રભુના જન્માદિ સમયે થાય. તેથી ઈંદ્ર તે જન્મની ખુશાલીમાં સભા ભરે છે. તેના ખબર કરવાને સુઘાષા ઘટા વગાડતાં જ સર્વ વિમાનેની ઘંટા વાગે છે. અને સર્વે દેવે અવધિ ઉપગે ઈદ્રસભામાં હાજર થાય. ઈંદ્રમહારાજ પિતે પગમાંથી રત્નજીએ કાઢીને એકસાવે ઉત્તરાસંગ કરી સાત આઠ ડગલા પાછળ હટીને જે દિશામાં પ્રભુ હોય તે દિશામાં બેસીને શકસ્તવન ભણે. બાદ પાલક” નામે વિમાન એકલાખ જે જનનું કરાવીને ઈંદ્ર તમામ પરિવારે વિનિતા નગરીમાં આવી પ્રભુને વાંદી રજા લઈ માતાને અવસ્થાપિણ નિદ્રા મૂકીને પંચ રૂપ ધારણ કરી પ્રભુને મેરૂ પર્વતે લઈ જાય છે. ત્યાં પાંડુક વનમાં શાશ્વત સિંહાસન છે તે ઉપર ઇંદ્રિ સુધમાં પિતે પ્રભુને ખોળામાં લઈને બેસે છે, તેવા સમયમાં ત્રેસઠUદ્ર સપરિવારે આવી પહોંચે છે, એટલે બારમા દેવલોકને “અમ્યુતિદ્ર” દેવને ક્ષીરસમુદ્ર, ગંગા વિગેરેના પાણી લાવવાને હુકમ કરે છે. પછી પ્રભુને આઠ જાતના અભિષેક પૂર્વક અઢીસે અભિષેક કરે છે. પછી ઈશાન ઇદ્ર પ્રભુને મેળામાં લઈને બેસે છે. એટલે સુધમ ઇંદ્ર વૃષભનું સુન્દર રૂપ કરી શિંગડામાંથી ધારા કરી પ્રભુને ન્હવરાવે છે. પછી પ્રભુને તેમને ઘેર માતા પાસે મૂકે છે. અને મૂકેલી નિદ્રા વિગેરે લઈને પ્ર