________________
(૧૮૦) * અષાડ વદિ ક” (ગુજરાતી જેઠ વદ ૪) ની રાત્રિના માતા મારૂદેવીની કુક્ષિમાં આવ્યા. એટલે માતાએ તુર્તજ નિર્મળ ચૌદસ્વપ્નાં દીઠાં તેના નામ આ પ્રમાણે અનુક્રમે આકાશથી ઉતરીને પિતાના મુખમાં પ્રવેશ થતા જુએ છે. ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ લફિમ, ૫ ફૂલની માળ, ૬ સૂર્ય, ચંદ્ર, ૮ વજા, ૯ કળશ, ૧૦ પદ્મસરેવર, ૧૧ સમૂદ્ર, ૧૨ દેવવિમાન, ૧૩ રત્નનીરાશી, અને ૧૪ નિઈમઅગ્નિ. આ પ્રમાણે પર્યુષણ પર્વ રાજમાં જે સુપના ઉતારાય છે. તે આ ક્રમ પ્રમાણેજ જૈનસંઘ ઉતારે છે. સુપના દેખીને રાત્રિ જાગરણ કરતાં પ્રભાત થયો એટલે પોતાના સ્વામી શ્રી નારાજાને કહ્યાં, નાભિરાજાએ કહ્યું કે હે પ્રીયા તમને યુગલાધર્મ નિવારક ઉત્તમ પુત્ર થશે. જે સાંભળી મારૂદેવી ખુશી થયાં.
પુત્ર જન્મ અને પ્રભાવ. મારૂદેવી માતાનું સુતિકર્મ (સુવાવડ) છપનદિશી કુમારિકાઓએ કરી ચૈત્ર વદ ૮ (ફાગણ વદ ૮ ગુરુ) ના દિને ગ્રહ ઉચ્ચ સ્થાને આવ્યા. સ્વપ્નમાં માતાએ પ્રથમ વૃષભ દેખાથી પુત્રનું નામ રૂષભ પાડયું. પહેલા દેવલોકમાં સુઘાષા નામની ઘટા છે. જેની સંકલન બત્રીશલાખ વિમાનક ઘંટા સાથે કરેલી છે. ત્યાં રહેલા સુધર્માઇંદ્ર પ્ર