________________
(૧૭)
ધનેશ્વરસૂરિ થયા, તેમણે વલ્લભપુરના રાજા શિલાદીત્યને
ધીને શ્રી શેત્રુંજાને માનવતે મહિમા વખાણે, તેથી રાજાએ તિર્થમહિમા સવિસ્તરથી સભા વચ્ચે જાણવાને મરજી બતાવી એટલે આગામિ ના હિતને ખાતર
વીશ હજારીમાંથી સાર લઈને દશહજાર કી શેત્રુજા મહાભ્ય રચ્યું. જે હાલ જયવંત વતે છે. તે તેમાં ચેવીશ તિથકનું ચરિત્ર જણાવેલ છે, તેમાંથી સાર સાર લઈને આ પુસ્તકના વાચક વર્ગને બંધ થવા તથા હર્ષ રોમાંચિતવાળા આનંદ આપવાનો પ્રયાસ કર્યો છે.
શ્રી ઋષભદેવ પ્રભુનું જીવન, તિર્થકરોને જન્મ આર્યદેશમાં જ થાય છે. આ ભરતક્ષેત્રના બત્રીશહજાર દેશમાં ફક્ત (૨પા) દેશ આર્યન છે. તેમાં કેશલ નામે દેશની , વિનીતાનગરી” માં છેલ્લા કુલગર શ્રી “નાભીરાજા” છે તેમને મારદેવી નામે સ્ત્રી છે. તે જુગલિયા છે. અને આપણા આ જીવન ચરિત્રના નાથક દેવાધિદેવ શ્રીમાનું ઋષભદેવજીના પિતા અને માતા છે. આ સમય ચાલુકાળના ત્રીજા આરાના છેડાને છે. દે. વતાઓનું ઉત્કૃષ્ટ સુખવાળું ઉંચામાં ઉંચી સ્થિતિનું આયુષ્ય ૩૩ સાગરોપમનું સર્વાર્થસિદ્ધનામાં વિમાનમાં છે. ત્યાં શ્રી રૂષભદેવજી રહીને દેવ સંબંધી આયુ પૂર્ણ કરી-ચવીને