SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ વાળા પાક ના છે, કાણા મiાઇમામ : JILL प्रकाश ३ जो. કિરણ ૧૪ મુ. પ્રથમ તિર્થંકરનું સંક્ષિપ્ત ઐતિહાસિક વર્ણન. જ્યારે જ્યારે વીશી થાય, ત્યારે ત્યારે દરેક તિથકર જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં તિર્થાધિરાજ શેત્રુંજયને અનંત મહિમા વર્ણવે છે. આ જ બુભરતની વર્તમાન ચેવીશીના આદ્ય તિર્થંકર યુગાદિ દેવ શ્રી આદિશ્વર થયા. તેમણે શેત્રુજાનું મહાતમ્ય પ્રકાશ્ય તેની રચના, તેમના મુખ્ય ગણધર “શ્રી કષભસેન ઉર્ફે પુંડરિકજી” એ સવાલાખ શ્લોકની કરી. બાદ છેલ્લા–ચરમ તિર્થંકર શ્રી મહાવીરજી થયા તેમના પટધર ગણધર ‘સુધર્માસ્વામી” એ સવાલાખમાંથી ઉદ્ધરીને ચોવીશહજાર કલેકી શેત્રુંજા મહામ્ય પ્રગટ કર્યું. પછી વિક્રમ સંવત ૪૭૭ માં યુગપ્રધાન
SR No.007169
Book TitleMahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBabu Chothmal Chindaliya
PublisherBabu Chothmal Chindaliya
Publication Year1935
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy