________________
(૧૭૬) ચૌમુખજીની ટુકે છે તે અમદાવાદના રહીશ શેઠ જોગીદાસના પુત્રે સવાસોમજીભાઈઓએ સં. ૧૯૭૫ માં પ્રતિષ્ઠા કરી અને શ્રી ઋષભદેવ ભગવાનના મહાન ચારે બાજુ બિંબ સ્થાપ્યા. આ દહેરૂં નલિનિગુલમ વિમાનના આકારનું છે. આ ટુંકનું દહેરૂં બંધાવતા કુલ
અઠાવન લાખ રૂપિયા ખર્ચ સંઘસહિતને ગણતાં થયા છે. અને ફકત ચેમુખનું દહેરૂં બંધાવતા છપન હજાર પાઠાંતર છયાશી હજાર રૂપિયાના દેરડાં તુટયા છે. જેની શાક્ષી ઈતિહાસ પૂરી પાડે છે. આ બંને સગા ભાઈઓને મૂળ ધંધો ચીભડા વેચવાને હતે. તે શ્રી ખરતરગચ્છાધિપતી જિનચંદ્રસૂરિના ઉપદેશથી તેમના કહ્યા પ્રમાણે છે દઈને શરાફી તથા ઝવેરાતના ધંધામાં જોડાઈ કોડપતિ થયા હતા. જે તેના શિલાલેખથી સાબિત છે. ને પ્રાચિન લેખ સંગ્રહ ભાગ બીજામાં તેની નોંધ છે. આ ટ્રેકના બીજા ગાળાને છેડે શાંતિનાથનું દહેરૂ” સંપ્રતિરાજાનું બંધાવેલું છે. જેને બે હજાર અધિક વર્ષો થયા છે. અહીં કિલ્લાના અંદરના ગાળે સં. ૧૯૨૧ ની સાલનું કચ્છી શેઠ કેશવજી નાયકનું અભિનંદન પ્રભુની પ્રતિષ્ઠા કરી. આ મૂહ ચેમ્બુને શુદ્ધ નહોતું. ખરત્તરવસીમાં પણ ચોસુખની પેઠે જુના દહેરાં છે. ને બાબુકેના છ સાત