________________
(૧૭૫), દહેરા થયા. એક અંજનીગીરી ચાર દધિમુખ, અને આઠ રતિકર એમ મળીને ૧૩ તેર પર્વતની રચના બાવન ચેમુઅની ટુંકાણમાં સ્થાપે છે. આ દ્વિપ ફક્ત દે અને વિદ્યાધરે જઈ શકે છે. તીર્થકરોના પાંચે કલ્યાણકના દિવસે અહિં આવીને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે.
પાંડવનું દહેરાસર–સ. ૧૭૮૭માં દલીચંદ કાકાએ યુધિષ્ઠીર વિગેરે પાંચે પાંડવની ઉભી મૂતિઓ-પ્રતિમા પ્રતિષ્ઠીત કર્યા છે. ને સામસામે બે ગોખમાં કુન્તા માતા અને દ્રૌપદી સતીની પણ મૂતિઓ છે. આ દહેરાની પછવાડે સહકુટનું દહેરૂ છે. તેમાં ભિંતને ઓથારે “ચૌદરાજકને પુરૂષાકારે સ્થાપ્યો છે. જાણે છાશ વલેણું તાણ હેય તેમ બે પગ પહોળા રાખીને બંને હાથ કમરને ટેકાવેલા હોય તેવું દેખાય છે. તે સાતરાજ ઉચા ને સાતરાજ નિચો છે. વચલેભાગ ત્રિો છે તે મનુષ્યક છે.
છીપાવસીની ટુંક–સં. ૧૭૯૧માં શ્રી કષભદેવની પ્રતિષ્ઠા કરી. આ ટુકના સ્થાપક મૂળ ભાવસાર જૈન છે. અહીંના નેમનાથાદિના ત્રણ દહેરા તેજ સમયના છે.
સાકરશાની ટૂંક સં. ૧૮૯૦ માં અમદાવાદવાળા સાકરચંદ પ્રેમચદે બંધાવીને પંચધાતુના શ્રી ચિતામણી પાર્શ્વનાથના મોટા બિંબની પ્રતિષ્ઠા કરી.