________________
' (૧૩) નાદિવાળી જાણવી. વિગેરે. રતનળિમાં “શ્રી આત્મારામજી મહારાજ ની દેવસૂરી, હેમપ્રતાપમુનિ વિગેરે જેનાચાની મૂતિઓ દર્શનિક છે.
મોતીશાશેઠની દુક–સં. ૧૮૪ ના મહા વદી દે ના દિવસે મૂળનાયક “આદિશ્વર” પ્રભુની પ્રતિષ્ઠા શેઠ ખીમચંદ મેતીશાહે કરી. આ ટુંકની વચલી બારીના ગેખમાં બૂટેરાવજી મહારાજના મુખ્ય પટવર શ્રીમાનું મુળચંદજી મહારાજ ઉર્ફે મુક્તિવિજય ગણિવરની મૂર્તિ સ્થાપિત છે.
બાલાભાઈની ટુક–સં. ૧૮૯૩ ના દિને ગેઘાબંદર નિવાસી પરી દીપચંદ કલ્યાણ કાનજીએ બંધાવીને શ્રી આદિનાથની પ્રતિષ્ઠા કરી છે. દીપચંદભાઈનું નામ બાલાભાઈ હુલામણાનું હોવાથી તે નામ કાયમ રહી. ગયું. અદભૂતજીનું દહેરૂ સ. ૧૬૮૬ માં ધમદાસે પુનરોદ્વારકરી સમરાવ્યું. આ પ્રતિમાજી ડુંગરમાંથી કોતરીને લેપમય કરી પ્રતિષ્ઠા કરી છે. બારમહીને એકજવાર આખા શરીરે “પખાળ” થાય છે. તેવા ઉંચા કદના મોટા બિંબ છે, ફક્ત જમણ અંગુઠે હમેશાં પખાળ તથા પૂજા થાય છે.
પ્રેમચંદમોદીની ક–સં. ૧૮૪૩ માં અમદાવાદ વાળા મેદી પ્રેમચંદ લવજીએ બધાવીને શ્રી આદીશ્વરજીની