________________
( ૧૭૦ )
દહેરાં સ. ૧૯૮૨-૮ ના છે. શાંતિનાથનુ સ’. ૧૬૭૮ માં, અને કુમારપાળરાજાનુ મારના સૈકાનુ દહેરૂ છે. તેમાં જે ચંદ્રપ્રભુનુ' દહેરૂ છે, તે અમદાવાદના ભંડારીનુ છે. તે અમદાવાદના ખાસ સમા હતા તેથી તેમણે પાંચ વરસ પયત આખા ગુજરાત દેશમાં એક સરખા ‘અમારી પડે હે પળાવ્યા હતા. ચેાથેાકુડ બધાવનાર હીરબાઇ, આ ભંડારીની છઠ્ઠી પેઢીએ પુત્રી છે. અને કુમારપાળવાળુ' આ દહેરાસર • અસલી સૂર્ય કુંડ' ઉપરજ અધાયુ છે. ચંદરાજા કુકડા રૂપે હતા તે તેમાં પડતાંજ તે પાણીના પ્રભાવે મુળરૂપે મનુષ્યપણાને પામ્યા. વળી મહાવીરજીના સમાસનું સ’, ૧૭૮૮ માં સુરતના સેામચં કલ્યાણુચ'નુ', ચિંતામણપાશ્વ જીનનું અમદાવાદના ભડારીજીએ સ. ૧૭૯૧ માં, ચંદ્રપ્રભુનું સ', ૧૭૮૮ માં પ્રેમજી રતનજીતુ, પાર્શ્વનાથનુ' સ’, ૧૭૯૧ માં જીવણુચ'શેઠજીએ, શ્રેયાંસજિનનું સ. ૧૯૭૫ માં જામનગરવાળાનું, સંભવનાથના એ સ. ૧૬૮૨ માં અમદાવાદવાળા રીખવદાસ વેલજીતુ, અને મહાવીર ચામુખવાળું સા થંભાવાળુ દહેરૂ સ. ૧૬૮૬ જોધપુરના મનાતમલ જયમલે અાવેલ છે. ત્યારે સ. ૧૮૧૪ થી ૧૮૭૪ સુધીમાં દેશ આર દહેરાં બંધાવેલ છે. તેમાં લશ્કરવાળાનું દહેરાસર પાર્શ્વનાથનુ કે જેમાં ભિંતે સન્મુખ, આરસના ‘ નદિશ્વર અને ‘અષ્ટાપદ ’ આરસના ગોળાકારે છે. ઉમદા કારીગિરી
0
*