________________
(૧૬૯) તે કૃષ્ણ વાસુદેવના પુત્ર છે, અને જો આગળ વધ્યા કે તિર્થાધિરાજના મોટા કિલ્લા (ગઢ) માં પ્રવેશ કરવાને મુખ્ય પ્રથમ દરવાજે રામપળની બારી નામે છે. | આ બારીથી છ ગાઉ અને ત્રણ ગાઉની પ્રદક્ષિણાએ જવાય છે. તેમજ શેત્રુંજી નદી ન્હાઈને આવતાં પણ આ આરીમાંથી જ પ્રવેશ થાય છે. આ ત્રિપુટી રસ્તે એક ટેકરી છે. તેમાં દેવકીજીના છ પુત્રેની શ્યામ કાઉસગી પ્રતિમા છે.
વળી ફરતી પ્રદક્ષણામાં ઉલખા જળ, ચિલ્લણતલાવ, અજિતશાંતિ ચરણદહેરી, ભદ્રકગિરી (ભાડવા ડુંગર.) અને શ્રી સિદ્ધવડ એમ સ્થાને વાળી છ ગાઉની પછી ત્રણગાઉની અને રોહિશાળાની તથા ઘેટીની પાગની યાત્રા માટેના માર્ગ છે.
નવટુંકમાંના કેટલાક દશ્યની હકીકત
દાદાની મેટી ટુંકમાં વિમળવણીમાં ચકેસરીદેવીનું દહેરૂં સં. ૧૫૮૭ માં ઉદ્ધારક કર્મશાહ તેલાશાહે બંધાવ્યું. તેમની ચેરીનું દહેરૂં સં. ૧૯૭૫ માં બંધાવ્યું છે. આ દહેરે ઘણુ જૂના વખતનું અને જૂની જગ્યામાં બંધાવ્યું છે. યાત્રુને દર્શન અને પ્રેક્ષકોને જોવા લાયક છે. તે લાઈનમાં શ્રી વિમલનાથ, અજીતનાથ ને ચંદ્રપ્રભુનાં