________________
(૧૭) ધને પરવાડ ને રાણપુર. ધના પોરવાડ પાસે કરોડ રૂપિયાની લત હતી. તેણે ૮૪ ભોંયરા અને ૧૪૪૪ સ્થભે ચારે બાજુ મળીને વિશાળ દહેરાસર રાણકપુરનું બંધાવ્યું. તે સમયે કુંભારાણાએ ધનાને કહ્યું કે મહારાવતી એક થાંભલો તારા દહેરામાં કરાવજે, પછી ધનાએ રાણાજીની વતી એક થાંભલે કરાવ્યું, તેમાં એકલાખ રૂપિયા ખર્ચ થયે. રાણે વિસ્મય પામે. કે ધનો તે ધનની ખાણ છે.
શેત્રુજા તિર્થરેડપર દ્રશ્ય. ભરતચકીના ચરણ–ાળી પરબ પાસે એક ઉંચી છત્રી વાલી દહેરીમાં સંવત ૧૬૮૫ માં સ્થાપ્યા છે. છેડે દૂર એક કુંડ પાણીને સંવત ૧૮૬૧ માં સુરત વાળા ઈચ્છાચંદે બંધાવ્યું, તેના ઉપર દહેરીમાં શ્રી નેમિનાથ અને તેમના ગણધર વરદત્ત તથા શ્રી રાષભદેવના મળી ત્રણ જેડ પગલા છે. તેના મથાળે પાણીને બીજેકુંડ કુમારપાળ રાજાને બારના કાને બંધાવેલ છે, તેના મથાળે હીંગુલાજને હડ અને તેનું સ્થાનક છે. અહીં એક એઆલાપરની દહેરીમાં કળિકુંડ પાશ્વનાથના પગલાં છે. સં. ૧૮૩૫ માં પ્રતિષ્ઠા કરી છે. આખા પહાડ ઉપર આ હડે ચડવાને કઠિણમાં કઠણ છે. તેને વિસામો અને માં