________________
(૧૬) મક્કામાંથી મહુવામાં. જ્યારે મહમદ પૈગમ્બરને અરબસ્તાનમાં જન્મ. થશે ત્યારે મક્કા શહેરમાં જૈન મૂર્તિઓ હતી. તે માંહેની કેટલીક મહવાબંદરમાં જૈને અવસર પામીને લાવ્યા છે. તે માંહેની વિરપ્રભુની છે. આ બાબત સમકિત પરિક્ષાના ટબામાં જણાવેલી છે.
જૈનધર્મ તે હિંદુધર્મ નથી. મીસીસ એનીબિસાંટ કહે છે કે જૈનધર્મ તે હિન્દુ ધર્મની પ્રાચિન શાખા છે. વેદધર્મને હિન્દુધર્મ કહેવામાં આવે છે. અને જૈનધર્મ વેદધર્મથી ઈલાયદેજ છે. માટે તેમ સમજનારે ભૂલ સુધારવી જોઈએ. મદ્રાસન ઉંચી જાતના હિન્દુઓ પ્રાચિન સમયના એટલે અસલી જૈનો સાથે ખાસ ધર્મના કારણે વ્યવહાર બંધ કર્યો હતે. તેથી સ્પષ્ટ થાય છે કે જેને હિન્દુ નથી. માસ્તર કુંવરજી મૂળચંદે ભાવનગરના જૈનધર્મ પ્રકાશ નામના ચોપાનિયામાં જેનેને હિન્દુપણ સ્વીકારવાને ઘણું સખ્ત લખાણ કરેલ છે. તે તેમણે વિશેષ માટે જૈનધર્મની પ્રાચિન અર્વાચિન થિ. . તિનું લઘુ પણ બહુ ઉપયોગી પુસ્તક વાંચવાથી જરૂર શંકારહિત થશે. કેમકે હિન્દુધર્મ વેદધર્મ છે અને રાજવંશી ક્ષત્રીધર્મ જૈનધર્મ છે,
કિમ્બના!