________________
(૧૫)
કલ્પસુત્રની જાહેર વાંચના.
વડનગર શહેરમાં વિક્રમ સ. ૫૨૩ માં થઈ. ત્યાંના રાજા ધ્રુવસેનના પુત્ર મરણ પામ્યાથી તે જૈન રાળને શે કથી મુક્ત કરવાને કલ્પસુત્રની વાંચના સભા સમક્ષ શરૂ થઈ તે વિદ્યમાન પર્યુષણા પર્વે જોવાય છે. તે પહેલાં ફક્ત સાધુઓ પેાતાનામાં વાંચતા હતા. કાલીકાચાર્યે ચેાથની સ'વત્સરી કરી.
દક્ષિણના પ્રતિષ્ઠાનપુર ઉર્ફે પેઠણ નગર, કે જે હા લગ્નુ' પેઢ ગામ છે ત્યાંના શતવાહનરાજાને ત્યાં પાંચમના ઇંદ્ર મહે।ત્સવ હાવાથી ચેાથના દિને સંવત્સરીપર્વ પ્રવૉન્ગ્યુ. તે અગાઉ સદરહું પવરાજ પાંચિમનું થતું હતું. એમ નિશિથસૂત્રની ચુણુિં અને પ્રભાવકચરિત્રમાં પાઠ
મળી આવે છે.
શકરાચાર્ય સમધી કઇક
હિંદના દક્ષિણદેશમાં સં. ૮૦૫ માં શંકરાચાય ના જન્મ થયા. તેમણે જૈન ધમવાળા સાથે શાસ્ત્રાર્થ કર્યો નથી, પણ સવાઁ ઠેકાણે વેદ ધર્માંના પ્રચાર વિશેષ થાય તેમ પુસ્તકો લખવા માંડયા ને શિષ્યા ઉભા કર્યાં.