________________
(૧૬૪) - રાજગૃહી નગરીમાં ધનાઢયે. * પ્રભુ શ્રી વિરના વખતમાં ઘણા હતા, જેમાં શાળિભદ્ર શેઠની રિદ્ધિ દેવતાઈ હતી. એક કૃપણ શેઠ પાસે અબજોની દેલત હતી. તેણે નરા હીરા માણેકને બળદ બનાવ્યું હતું. એક શિંગડુ અધૂરું હોવાથી રાત્રદિ મહામહેનત કરતા હતા. મહાસતક શ્રાવકપાસે ૨૮ કોડ
નૈયા અને ૮૦ હજાર ગાયો હતી. તેને શ્રીમતી રેવતી પ્રમુખ તેર શિલવતિ સ્ત્રીઓ હતી. રેવતી પિતાના પિયેરથી આઠકોડ સેનામહેર ગાડાં ભરીને લાવી. અને સાથે ૮૦ હજાર ગાયે પણ લાવી હતી. તે મહાસતકના સાસરાને ઘેર પણ અબજો સોનૈયા હતા. તે વેળા વણારસી–કાશી, સાવથ્થી, અને ચપ્પા નગરીમાં કોડપતિ જૈન કેમ ધરાવતી હતી. ચરમજિન શ્રી મહાવીર જનમુખે ચડેલા શ્રાવકેની પાસે કરડે સાનૈયાની લત હતી. અને પાશ્વપ્રભુના શ્રાવકે તેથી પણ અધિક દોલત ધરાવનારા પુન્યવંત છ હતા. અત્યારના અમેરિકાના અબજોપતિ કેઈ ગણત્રીમાં તે વેળા ન કહેવાય.
વિક્રમ સંવતના અગાઉ ગુજરાતમાં પંચાસર અને વડનગર એ બે જુના શહેર ખ્યાતિ ભેગવતા હતાં,