________________
(૧૩)
એકીસાથે આપ્યા. અને તે તેર પનડાત્તરા કાળમાં ૧૧૨ દાનશાળા-સદાવ્રતા ખૂલ્લાં મૂકયાં. જેમાં દરરોજ પાંચલાખ મનુષ્યા જમતાં હતા. અને અઢારડ દામ આંગણે આવેલા ચાચકવર્ગને માં માણ્યુ' આપ્યું છે. તેના સત્કાર્યોં ને લિક્ષ માટે જગડુચરિત્ર ગ્રંથ વાંચવા.
જાવડશાહ, સમરાશાહ, કરમાશાહ વિગેરે શેત્રુજા તિરાજના ઉદ્ધારકાની પણ અખૂટ દોલત હતી. પણ આધૂનિક જોઇએ તે મુર્શિદાબાદના જગતશેઠ ક્રોડાગમે દોલતના માલિક હતા. કરાડા રૂપિયા અંગ્રેજ સરકારને તે ધીરતા હતા. તેમના પલંગના પાયામાં લીલા પાના ગેાઠવીને પાયાને હીરાજડિત્ર કર્યાં હતા. તેમના એક હુક્કો પાંચ ક્રોડની કિમતના હતા. તે આલમશાહ જગતશેઠે દહેરાં અંધાવ્યા છે. કસવટી પત્થરનુ`. નહેરૂ' બધાવ્યામાં લાખો રૂપિયા ખચ થયે છે. તેજ શહેરના રાયબહાદુર માણ્ પ્રતાપસિંહ દુગડે પણ લાખ્ખાપતિ હાઇને ઘણા ગામ શહેરમાં દહેરાંઓ અને ધમશાળા બંધાવેલ જોવાય છે. શેઠ હેમાભાઇ, શેઠ મેાતીશા, શેઠ હઠીસાઈ, અને શેઠ પ્રેમચદ રાયચંદ પણ્ ક્રોડપતિ થઈ ગયા છે. અને નામનાને અમર પણ કરેલી છે, જેનાં ભવ્ય દહેરાંઓ અમદાવાદ, મુંબઈ ને પાલીતાણામાં એકે અવાજે વખથાય છે.
કિમ્મતુના !