________________
(૧૬) સિવાય જેનેતર બીજી કોમે જ્યારે ને ત્યારે જ્યાંને ત્યાં કરી વાત કે વંચાતી નથી. કદાચિત હશે તે બહુજ જુજ.
લમિએ જગડુશાહનું ધાર્મીક જીવન,
તેણે સિદ્ધાચળને માટે સંઘ ત્રણવાર કાઢયે. તેમાં હાથીઓ, ઘેડા અને હજારે ચતુર્વિધ સંઘની મેદનીથી ભરપુર હતું. તેમણે ૧૦૮ દહેરાં બંધાવ્યા. તેમાં કચ્છ દેશના ભદ્રેશ્વરનું દહેરાસર વહાણરૂપ વિમાનાકારે બંધાચું છે. તેને રોકે બેસતા ભકવરમાં જગડુશાહ થયાનું કહેવાય છે. પરંતુ મૂળ તેઓ શ્રીમાળ (નિમાળ ) નગરના શ્રીમાળીકુળના છે. તેમણે ભદ્રેશ્વર ફરતે કેટ (ગઢ ) બંધાવવામાં લાખ રૂપીયા ખર્ચ કર્યો છે. જે દહેરાને ફરતે તેજકેટ વિદ્યમાન જોવાય છે. વિ. સં. ૧૩૧૫ માં દુષ્કાળ પડે ત્યારે સિંધના રાજા હમીરજીને ૧૨૦૦૦ બારહજાર મુડા અનાજના જગડુએ આપ્યા. તેવી રીતે ઉ.
જ્યનીના રાજા મદનવર્માને ૧૮૦૦૦ અઢાર હજાર મુડા ધાન્ય આપ્યું. દિલ્હીના બાદશાહ મજુરિનને ૨૧૦૦૦ એકવીશ હજાર મુડા, કાશીના રાજાને ૩૨૦૦૦ બત્રીશહજાર મુડા અને પાટણના રાજા વિસલદેવને ૮૦૦૦ આઠ હજાર મુડા ધાન્ય આપ્યું, જેથી સર્વે દુકાળ ઉતરી ગયા હતા. એકંદર ૯૯૦૦૦ નવલાખને નવાણું હજાર ધાન્યના મૂડ અન્નદાનમાં