________________
( ૧૧ )
ચાંપાનેરના જૈનાના મૂળ રિવાજ રહેવા આવતા નવા શ્રાવક માટે
જ્યારે કાઇ શ્રાવકકુટુમ્બ મહારથી વસવાટ કરવાને આવે ત્યારે જૈન કામે ઠરાવ કર્યાં કે ચાંપાનેરમાં આપણા વીશ હજાર ઘર છે. તા દરેક ઘેરથી અકેક સાનૈયા અને અકેક ઈંટ તે રહેવા આવનારાને આપવી.
આ રિવાજથી આવનારા ધંધે વળગીને થાડા વખ તમાં ધનવાન બનતા હતા. આ સર્વ પુન્યાઇ ને પ્રમાણિકતાનુ' ઉચ્ચ પરિણામ જૈન કામ ભાગવે છે.
પ્રતાપરાણા ને ભામાશાહ.
મારવાડના મોટા ભાગ ખાઈ બેઠેલ રાણાપ્રતાપ કંટાળી જઈને સિ'ધ તરફ જતાં ભામાશાહે કહ્યું કે શા માટે જાઓ છે. પ્રતાપે કહ્યું કે લશ્કરને પગાર કરવાને હવે, મારી પાસે દ્રવ્ય નથી. ત્યારે ભામાશાહે કહ્યું કે-તમારા . લશ્કરને ખાર વર્ષ સુધી પગાર હુ પુરા પાડીશ તે પણ ફિલ્મ ખુટે તેમ નથી. માટે પાછા વળા. રાણા પાછા આ વીને ભામાશાનીજ મદદ વડે ગયેલુ રાજ્ય પાછુ કબજે કર્યું હતું, આવા ઘણા જૈન તે તે નગરીએ અને શહેરાને શાભાવતા રહ્યા હતા. આવી મુશ્કેલી ભરી મા જેના