________________
( ૧૦ )
+
ઉલટી મસ્કરી કરવા લાગ્યા. ઘેર આવીને માએ પુત્ર લે'સા-શાને વાત કરતાં ધેાળકાના શેઠીયાપર રીસ ચી. તેથી ભેસાશાહે અમુક મુદતનુ' ઘી ખરિદવાને સે'કડા ગુમાસ્તાને અગાઉ રૂપિયા આપી દેવાને ધાળકે રવાના કર્યો. મુદ્દત આવી. સાટા કરેલ પ્રમાણે શેઠીયા ઘી પૂરૂ કરી શકયા ન હતા. પણ તેના પાસે વાસણુ નહિ' હાવાથી મગરૂરી બતાવી કહ્યું કે ચે ઘી, ભેંસાશાહે મશ્કરીનુ ફળ દેખાડવાને યુક્તિ કરી હતી. ભે'સાશાહ કરાયાધિપતિ હતા. અને નવલાખ નવલખા તે વેળા હતા. ભેંસાશાહે આ ગામના હતા. તેના પાસે પારસમણી હતા. ઘીના કુડલાં તળીએથી કાપીને તળાવમાં મૂકયા. તૈયાર જે થી હતુ તેથી તળાવ રહેછેલ થયું. પરંતુ સવ ઘી પુરૂ પાડયું' નહિ' હાવાથી ધાળકાના શેઠિયાએએ આજિજી કરીને મારી માગી. ત્યારે ભે'સાશાએ ગુજરાતના શેઠીઆઆની કાળી-ધાતીયાના આગળના છેડા છેડાવી નાખ્યા. જે હજી જોવાય છે તા જ્યારે ને ત્યારે જૈના સમયના પ્રમાણુમાં પુષ્કળ સખ્યાએ ધનાઢય છે. અને પ્રાયઃ તે ઉત્તમમાગે' અને વટ રાખવાને મિના સદ્વ્યય કરતા જોવાયા છે.