________________
(૧૫૯) અશેકે ગંધાર બંદરના એક શિલાલેખમાં કેતરાવડ્યું છે કે અહિં ધિસર્વપાશ્વનાથ તિર્થંકર થયેલા છે. આ બાબત લેડ કનિંગહામ કૃત અંગ્રેજી પ્રાચિન ભૂગોળમાં વિવેચન સારૂ કરેલ છે.
ગુરૂવર્યના સામૈયામાં શ્રેષ્ઠીવર્ગ શ્રીમાન હેમચંદ્રસૂરિનું કુમારપાળરાજાએ પાટણ આવતાં સામૈયું કર્યું તેમાં અઢારસે તે કોડાધિપતિ સામા આવ્યા હતા. કુમારપાળે ૧૪૪૪ દહેરાસર બંધાવ્યા છે. શેત્રુજા, ગિરનાર, આબુમાં છે, પણ જેમાં લોકની નજરે શ્રી તારંગાજીવાળું એક દહેરાસર હાલ પ્રશંશા પામતું જણાય છે. તેને ઘુમટ પત્થર પાટ અને કેગર કાષ્ટની પાટથી અંદરથી બાંધેલો છે. કેગરના લાકડાને સ્વભાવ છે કે જે અની થાય તે તે લાકડામાંથી પાણું છુટવા માંડે છે. (ઘુમટ રચના નાના નાના ૧૧ માળ છે). ભેંસાશા શ્રેષ્ઠીએ ગુજરાતના શેઠીયાઓની
કાછડીને આગળનો છેડે છોડાવ્ય. .
માંડવગઢના સાશાશેઠની મા શેત્રુજાતિર્થે જાત્રા કરવા જતા ત્યાં લાખો રૂપિયા ખર્યા હતા. વળતા ધોલકા-વેરાટનગરમાં તેની માએ શરાફી શેઠીઆઓને પિતાની હું સ્વીકારવા કહેતાં તે ડેશીની અને ભેંસાશાહની