________________
(૧૫૮) જેને કરતાં ઘણી ઓછી હતી. તેમ જૈનરાજા પણ ઘણા હતા. ને શેત્રુંજા ઉપર દહેરાં પણ હતા. તે શેત્રુંજા ઉપર ઓ ને બિલકુલ કાબૂ નહતો.
સંપ્રતિરાજાના દહેશે અને પ્રતિમાઓ
વિરપ્રભુ પછી ર૯૦ વર્ષે સંપ્રતિરાજા સુહસ્તિસૂરી ઉપદેશે થયે. અશકરાજાને કુણાલ, અને કુણાલને પુત્ર સંપ્રતિરાજા જેનધર્મધૂરંધર થયે. અશેક પ્રથમ બૌદ્ધધર્મી થયે. ને પાછળથી જૈનધર્મ અંગિકાર કર્યો હતે. આ રાજાઓ શ્રેણુકના વંશજો છે. જૂઓ શ્રેણીકને પુત્ર કેથિક. તેણે રાજગૃહી નગરીને ત્યાગ કરી ચંપાનગરીમાં ગાદી સ્થાપી. કેણિકને પુત્ર ઉદાયિરાજા તેણે પટ શહેર વસાવ્યું. તેની ગાદીએ પટણામાં નવ નંદરાજા થયા. છેલ્લો નંદની ગાદીએ ચંદ્રગુપ્તરાજ જૈનધર્મી થયા. અને તેની ગાદીએ અશકરાજા થયે. જે અશકના લેખો બહુ છે. તેમાં જૈનધર્મનું પ્રાચિન જણાવ્યું છે.
સંપ્રતિ રાજાના ભરાવેલ જિનબિંબે હજુસૂધી મોટી સંખ્યામાં મોજૂદ છે. ને તેમના બંધાવેલ દહેરાં પણ ઘણા ગામમાં હસ્તિ ધરાવે છે. જે રાજાએ વ્રતધારી એવા રૂડા શ્રાવકને સાધુવેશ પહેરાવીને અનાર્ય દેશમાં મોકલાવીને જૈનધર્મને બહુ મટે ફેલાવે કર્યો છે. તે સાધુવેશધારી શ્રાવકે પછીથી સાચા સર્વવિરતી સાધુ થઈનેજ વિચર્યા છે.