________________
(૧૫૭) મકે તેમને ફક્ત પંદર વર્ષ હિન્દ છોડયાને થયા છે. તે ટાઈમ લાંબે ન ગણાય. વળી પિતે ગૌતમબુધેજ બૌદ્ધ ધર્મ સ્થાપે છે. અને શ્રીમાન તિર્થંકર મહાવીરદેવની વિભૂતિ જોઈ છે. તે પહેલાં બૌધ ધર્મજ ન હતું. તે ભગવાન શ્રી મહાવીર પહેલાના પાર્શ્વનાથ પ્રભુથી તે શ્રી આદિશ્વર પ્રથમ તિર્થકર સૂધી સર્વે પ્રભુ તે તિર્થને ફરસ્યા છે. ને તેની રાયણ નિચે થયેલા સમોસરણમાં બેસીને દેશના દીધી છે. તે જે બુદ્ધ ધર્મવાળાના હાથમાં આવ્યું હોય તે તે સમયના બારમા ઉદ્ધારનાનું અને વિકમ સં. ૧૦૮ ના ૧૩ મા ઉદ્ધારનું મંડિતપણું ખંડિત કરી નાંખેલું જોઈએ. પરંતુ તિર્થપતિ દાદાનું વત્તમાન જિનાલય ખાસ સંવત એકસો આઠનું છે. જે વેળા બોધનું જોર હતું. તે બોધનું તે સમયમાં પણ દીંટ બીટ શેત્રુજી ઉપર કંઈ નથી. તે વિકમ સં. ૩૧૫ પછી તુર્તજ હિન્દ બહાર જૈનેના હરાવ્યાથી કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે નાસવું પડયું છે. તે પછી પ્રથમ બૌદ્ધધર્મવાળાને શેત્રુ જો સમજ-- નારે શરમાવું જોઈએ. (જૂઓ, જૈનધર્મની પ્રાચિન અવચિન સ્થિતિ નામની ચેપ, અને જૈનતવાદશ, અજ્ઞાન તિમિર ભાસ્કરાદી ગ્રા.) બુદ્ધદેવને દેહત્યાગ પછી તેના ધર્મપંથના લેકેના વખતમાં એટલે વિક મના ત્રણે સૈકામાં બૌછે જેને સાથે સ્પર્ધા કરે તેમ હતા, પણ તેની વસ્તી