________________
(૧૫૫) નેક ભાષાથી નાના મોટા અનેક ગ્રંથો લખ્યા છે. જેની બરાબરી કેઈ ધર્મવાળા કરે તેમ નથી. શૈવ વિષ્ણુ અને બૌધ પિતાના સાહિત્યને અજવાળું પડિવા હમણા કાંઈક વધારે ગ્રંથ બહાર આવતા હશે, જૈનોને જરૂર સિવાયની દરકાર નથી, માટે તેવા શાસ્ત્રો ભંડારમાં રાત્રદિવસ રહે છે. દક્ષિણ ઉપલી ભાષાઓ વિકમની સદીના અગાઉ ખાસ જૈનોના હાથમાં હતી.
ટીકા, વૃતિઓ, ભાખે, ચૂણિ અને નિર્યુકિત વિષે-- રેથી રચીત પુસ્તકે જેનારા જૈનધર્મને એકે અવાજે - ન્યવાદ આપે છે. ભદ્રબાહુ સ્વામીએ સૂત્રો પર નિર્યુકિત રચી. ઉમાસ્વાતીજીએ તત્વાર્થસૂત્રના પાંચ ગ્રંથ રચ્યા. અભયદેવસૂરિજીએ નવાંગિની ટીકા રચી. બુદ્ધિસાગર આચાર્યો સં. ૧૦૮૦ માં બુદ્ધિસાગર નામે વ્યાકરણ રચ્યું છે સિદ્ધસેન દિવાકર અને મન્નુવાદિ આચાર્યોએ ન્યાય વિષયના ઉત્તમ ગ્રંથ લખ્યા–રચ્યા છે. તે તેથી જૈનધર્મનું પ્રાચિનપણું સહેજે સિદ્ધ થાય છે.
તિર્થોસંબધે પ્રાચિનતા. પહાડ-પર્વતને પૃવિ ઉપર નાનાં પ્રકારનાં જેનતિ યુગના યુગથી હસ્તિ ધરાવે છે. તે વર્તમાન જોઈ શકાય છે. શેત્રુજ્ય, ગિરનાર, આબૂ, સમેતશિખર, અને તારંગ,