________________
(૧૫૪)
એવી પ્રતિજ્ઞા હતી. અને સાક્ષીમા રાજા અને પડિતવ હતા. તેમાં બૌદ્ધોને મદ્યવાદિ જૈનાચાર્ય હરાવ્યા. જેથી ઔદ્ધ લેાકેા હિન્દુસ્તાનની બહાર વસવા લાગ્યા. જે હજી પ્રત્યક્ષ જોવાય છે. વીર સ. ૭૮૪ વિ. સ, ૮૧૪
વિક્રમ સ', ૩ માં જેણે પ્રભુ મહાવીરના ગર્ભને બદલાવ્યે એવા હહિષ્ણુગમેથી દેવના જીવ પહેલા દેવલાકથી નીકહીને શ્રીમાન દેવદુર્ગાણુ ક્ષમાશ્રમણ થયા. તેમણે પણ વલ્લભીનગરીના રાજા છેલ્લા શિલાદિત્યના વખતમાં જૈન આગમાને પુસ્તકારૂઢ લખ્યા, જોકે સ. ૪૭૭ માં વર્તેભીપુર ભાંગ્યું, પરંતુ રાજાઓએ ગાદી બદલી નહાતી. વિક્રમના સંવતના ૧૩૮ વર્ષ સુધી જૈનધમ માં પક્ષ નહાતા પછી દિગમ્બર મત નીકળ્યે,
એનીખિસ’ટ ( મડમ ) લખે છે કે—જૈનાએ બીજા દેશાને રાજાએ પુરા પાડયા ઉપરાંત દક્ષિણમાં તામિલ ભાષાના સ્થાપક પણુ જૈનેાજ છે. તામિલ ભાષામા જે હાલ વ્યાકરણ છે. તે ઘણુ' સરસ અને શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણેજ લખેલ વિદ્યમાન છે. તે પણ જૈનાનીજ કૃતિ છે. કાનડીભાષાને પણ જૈનોએ એકહજાર વર્ષ અધિક ખીલવી છે. ને તૈલંગી ભાષામાં મોટા સુધારા કરવાના ફાળે પણ જૈન પીતાનાજ છે. એટલે જૈનોએ અનેક વિષચામાં અ