________________
(૧૫૩) સ્થાનની જગ્યા જૈનધર્મ રકીજ નથી. કેમકે અસલથી અસલી પ્રથમ પહેલે જૈન ધર્મ કાળના વહેવા સાથે પ્રગટ થાય છે. તે પછી બીજા કોઈ પ્રાચિનપણા માટે પોતાના ધર્મને દેવે કરે તે વિચારવું યોગ્ય છે.
દુનિયા ઉપર જેનો જેટલી રિદ્ધિવાળા ઈતિહાસના પુણે ચડ્યા છે. તેટલી સંખ્યામાં છે રિદ્ધિસિદ્ધિમાં કેઈપણ અન્ય ધર્મવાળાનું જાહેર નથી. તે વર્તમાન દુનિયામાં જેવાતા મજૂઢ રહેલા કાર્યોથી સિદ્ધ છે. અને ત્રણે કાળ સદાકાળ જેનો અખૂટ લતવાળા ધર્મપરાયણિ બનીને શુદ્ધિ વહેવારને સાચવનારા છે. અને ધર્મ ગુરૂ અને દેવના માટે જૈનકેમ મગરૂર હોઈ દયાધમના અવલ દરજજાના કાયમિ રક્ષકે છે. માટે સાક્ષી પૂર્વકનું આ પ્રકાશ જૈનધર્મની પ્રાચિનતાને સંક્ષિપ્તથી પૂર્ણ કર્યો છે. કિમ્બહુના !! - છેલ્લી દેઢ હજાર વર્ષ ઉપરની શાક્ષી.
બૌધ્ધ હિન્દુસ્તાન બહાર, વલ્લભીપુરના (૧૬ મે શિલાદિત્ય રાજા) શિલાદિત્ય રાજાના વખતમાં ધનેશ્વરસૂરી મહારાજે સં. ૪૭૭ શ્રી શકુંજય મહાસ્ય દશહજાર હેક પ્રમાણે રચ્યું. તે રાજાના વખતમાં જૈનાચાર્ય મહુવાદિ અને બૌદ્ધો વચ્ચે શાસ્ત્રાર્થ થયે. તેમાં જે હારે તે હિન્દની બહાર જાય.