________________
(૧૫૨ ) આખા પ્રકાશના સારાંશ
જૈનધમ અનાદિકાળથી ચાલતા આવેલ ક્ષત્રીધમ મૂળમાંથી છે. વિક્રમના છઠ્ઠા સૈકા સુધી તેા એક સરખા રાજકિય ધમ જૈનધમ છે. ગૌતમબુદ્ધના જન્મ આજથી અઢી હજાર વર્ષ ઉપર શ્રી વીરપ્રભુના સમકાલિનપણામાં છે. તેના સ્થાપેલ બૌદ્ધધનુ' જોર એકવખત વધ્યું. પણ જેના જોકે શાસ્ત્રાર્થ કરતાં હારી જવાથી કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે હિન્દુસ્તાનની મહ!ર સદાને માટે જવુ' પડયુ' છે. તે હાલ પણ તેમજ છે. તે અસલથી જૈનતિર્થી જે જૈનાના છે. તેમાં ગયાજી વિગેરે જેવા શહેરમાં ભલે બોધાએ જેનાને ઉખેડી નાંખી પેાતાનુ તિથ કર્યું હોય, પરંતુ શૈત્રુંજય, ગિરનાર, આજી, સમ્મેતશિખર, ને તાર'ગા જેવા પર્યંત ઉપર તેમના નિવાસઠામ થયેાજ નથી. અને જ્યાં તેમણે ગયાજી પ્રમુખમાં પગપેસારા કર્યાં હાય તા તેઓનુ પ્રથમ છે. અને તેએ હિન્દબહાર ગયા ત્યારથી જૈન કે અન્યનુ તિથ છે. તે પણુ સમજવુ' કે ખેલવુ' ખાટુ જૂઠ છે. વળી વેદધર્મ હિન્દુધર્મ જ્યારથી રાજ્યવશી ધમતરીકે આળખાચા, અને ક્ષત્રીરાજાએ જૈનધમ ના ત્યાગ કર્યો અને વેદધર્મ હિન્દુધર્મ સ્વીકાર્યાં. તે વખતમાં જૈન જિનાલયા ના હિન્દુધમ વાળાએ જૈનધમની જગ્યામાં પેસારો કરેલા અત્યારે પણ જોઈ શકાય છે. પણ કોઇ જગ્યાએ અન્ય ધર્મ