________________
(૧૫૧)
ક્ષત્રીધમ પ્રમાણે વત્તવુ'. ને અમૂક મત્ર ગણવા. વૈશ્ય જનાએ વ્યાપાર-હુન્નરકળા વગેરેથી આજિવીકા ચલાવવી. અને અમૂક મત્ર ગણવા. અને શુદ્રજનાએ (ઢેઢ વિગેરે.) અમૂક મત્ર ગણવા ને સેવાથી આજિવિકા ચલાવવી. આચારદિનકર ગ્રંથામાં ચારેવ તથા જૈન તત્વા નિર્ણય પ્રસાદ નામના ગ્રંથમાં ચારેવ ના ફ્રાય જણાવ્યા છે,
=
સ‘પ્રતિરાજા, વિક્રમ સંવત પૂર્વે અઢીસો વર્ષ' ઉપર થયેલ છે. ત્યાં સુધી ઇછુ કે મહમદ પેગમ્બર કાઇને જન્મજ નહાતા. તેથી એશિયા ખંડની પણ બહાર યુરોપ અમેરિકા તરફ જૈનધમ ના પ્રચાર થયેલા છે. જે તે તરફના ફાઈ કાઈ ઠેકાણેથી જિનપ્રતિમા નીકળતા સાંભળ્યા છે. સંપ્રતિરાજા હંમેશાં નવા એક દહેરાંની પ્રતિષ્ટા સાંભળ્યા પછી દાંતણ કરતાં હતાં. તેમણે ૩૬ હજાર જિર્ણોદ્ધાર કરાવ્યા, સવાલાખ નવાં દહેરાં કરાવ્યા. સા ક્રોડ જિનપ્રતિમા પાષાણના ભરાવ્યા. ૯૫ હજાર પંચધાતુ-પીતળની પ્રતિમા ભરાવ્યા. એકલાખ દાનશાળા, અને હજારા પાંજરાપાળ સ્થાપી, તેના વખતમાં ૪૦ કરોડ જૈનોની વસ્તિ હતી.