________________
(૧૫૦) માટે કદિ વિસ્મૃત થશે નહિ જ. તમને મારી તિજોરી વ્યવસ્થા કરવા સંપેલીમાં મને બહુ સંતોષ અને નિશ્ચિતપણું છે.
વળી તમને કાજી અને ધખાની પદવીઓ એનાયત કરતાં ખુશી ઉપજે છે. તેથી તમારા ઘર્મના કાર્યના ફડચા સંપૂર્ણ રીતે નિવિવાદ ગણાશે. તમારી પ્રાર્થનાને સ્વીકાર કરું છું.
જે એસ્ટેટે, દેવળો તમારા પૂર્વજોએ અર્પણ કરેલા છે, કે જે આબુ તમારા વડવા વિમળશાહે બંધાવેલ જેની વાર્ષિક આવક રૂા.૪૫૦૦૦૦૦ પીસ્તાલીશ લાખની છે. તેને કરમાંથી મુક્ત કરવામાં આવે છે. તેમજ વળી શ્રી સિદ્ધાચળ પાલીતાણાને તે સંબંધીની એસ્ટેટ કે જેની વાર્ષિક આવક રૂા. પ૦૦૦૦૦ બાવન લાખની છે ને ગિરનારને તેની સાથેની એસ્ટેટ કે જેની વાર્ષિક આવક રૂા.૫૦૦૦૦૦ છપન લાખની છે. તે પણ કરમાંથી મુક્ત કરવામાં આવે છે. તે એસ્ટેટે હવે પછી તમારે કબજે અને તમારી દેખરેખ નિચે રહેશે. તે બાબત કેઈ વચમાં હાથ ઘાલી શકશે નહિ અને તેની વચમાં કોઈ આવી શકશે પણ નહિ. ચાર વર્ણમાં જૈનધર્મ કેવીરીતે પળાતે !
બ્રાહ્મણ જેનેએ ધર્મનું અધ્યયન કરવું. અને અમૂક મંત્ર ગણવા. ક્ષત્રીજૈનેએ દેશ ધર્મના રક્ષણાર્થે