________________
(૧૪૯) ભારત અને રામાયણ હતા. અઢાર પુરાણ વ્યાસે રચ્યાં એમ કહે છે. તે વ્યાસજી જેને હાલ પાંચહજાર વર્ષો થયા છે. તે તે પહેલાં જૈનધર્મનું અસ્તિત્વ સાબિત થાય છે. માટે પ્રાચિનમાં પ્રાચિન જૈનદર્શન વાળ જૈનધર્મ છે. - તિર્થરક્ષણ માટે જૈનોની કાળજી. .
પ્રાયઃ કરીને જેનો આગળ પાછળને સારી રીતે વિચાર | કરીને ધર્મના અને વહેવારના કામ કરે છે. અકબર બાદશાહે જૈનાચાર્ય તપાગચ્છીય શ્રીમાન હીરવિજયસુરિજીને માગણી પુર્વક હિન્દ માંહેના તમામ જૈનતીર્થોને કબજે અને ભગવટે શ્રીમાન રાજ માનનિય રાજનગરના નગરશેઠ શાંતિદાસને ફરમાનપત્ર આપીને હવાલે કર્યો. તેમાં શ્રી વિમળશાહના વંશજો ભાઈ મુળચંદજીને આબુજના તીર્થનું કુરમાન કરી આપ્યું. તેમાં નીચે પ્રમાણે બિના છે. અકબર જલાલુદિન મહમદ, દિહિના મેગલ બાદશાહ, મુગટબંધ છત્રપતિ મહારાજાધિરાજ, ભાઈ મુળચંદ ભણશાળી. કુચબ શહેનશાહ,
પુદન હજારી જોગપ્રભુની કૃપાથી મારું સઘળું રાજય શાંતિથી ભેગવું છું. તમે મને વખતે વખત મદદ આપે છે. તે હમેશના