________________
(૧૪૮) પ્રાચિનતાની વધુ શાક્ષી “સાહિત્ય
કે જેને પરસ્પરમાં વિગ્રહ ચલાવી આત્મબળ વિખેરી નાંખે છે. તેવું હાલના સમયમાં જેવાતું રહે છે. પણ જીવનચરિત્રો, કાવ્ય, કેષ, છંદ, ગણિત, જયેતિષ અને વૈદિક વિગેરેના ગ્રંથ લખાયેલા વહેલાના છે. તેમ ચથાશક્તિ તે સાહિત્યમાં વધારે કરવાને લક્ષ ખેંચાતું રહે છે તે ઘણું આનંદની વાત છે.
જેસલમેર, શીરેહી, પાટણ, ખંભાત, અને અમદાવાદ વિગેરે ઘણા શહેરોમાં આગ, અને થેના મેટા પ્રમાણમાં જૂના સમયના જ્ઞાનભંડાર જયવંત દષ્ટિગોચર છે. અને તે સંસ્કૃત અને માનધિ ભાષામાં જૈન શાસિય લિપિમાં પત્રકારે છે.
સંસ્કૃત અને માગધિભાષાનું અવતરણ ગુજરાતિ ભાષામાં ઘણ ઉપગિ ગ્રાથી બહાર, મુંબઈવાળા ભિમસી માણેક કચ્છી, ભાવનગર જૈનધર્મ પ્રસારક સભાએ અને આત્માનંદ સભા ને અમદાવાદમાં જૈન વિદ્યાશાળા વિગેરેએ છપાવી ફેલા પમાડ્યો છે.
શ્રી નંદિસૂત્રમાં પ્રાચિનતાને ઈશારે.
મહાભારત અને રામાયણની વાત નંદિસૂત્રમાં મૂળપાઠમાં આવે છે. તે સ્પષ્ટ છે કે નંદિસૂત્રના પહેલાં મહા