________________
(૧૪૭) દેશથી જૈનધર્મ અંગિકાર કરી ધર્મદઢ બની જે મહાવીરજિનના સાચા ભક્ત રાજા શ્રેણક છે, તેમ જગ જાહેર થયું. જેના પુત્રોએ પ્રભુ શ્રી મહાવીરજી પાસે દિક્ષા લીધી અને આત્મ ઉજવલ કર્યો છે. જેને હાલ અઢી હજાર વર્ષ થયાં છે (મેઘકુમાર, નંદિષેણ, અભયકુમાર વિગેરે.) અને તેના સમકાલિન રાજાઓ જેવા કે વિશાળાનગરીના ચેડા મહારાજા, સિધુ તરફના ઉદાયિરાજ, માળવાના ચંડંપ્રદ્યો તનરાજા, દશાણું દેશના દશાર્ણભદ્રરાજા, અને કાશી કેશળ દેશના રાજા જૈનધમી હોઈ પ્રભુશ્રી મહાવીરના બારવ્રતધારી શ્રાવક તરિકે હતા. જ્યારે પ્રભુ શ્રી મહાવીરે એક્ષ જવાના અંત વખતે દેશના સેળપ્રહર સૂધી અખંડધારાએ આપી, અને દેહત્યાગને સમય થયે તે વખતે અઢાર દેશના રાજાઓ પાવાપુરીમાં એકઠા થયા હતા. તેમણે અને ઈંદ્રાદિ દેએ નિવણમહોત્સવ કર્યો હતે. જેને હાલ ૨૦૬૧ વર્ષો થયાને અવાજ દિવાળી પર્વે જાણે તાજેતર હોય તેમ ભાસ-પડઘા હજુ દેખાઈ સમજાઈ આવે છે.
ચાલીશ કેડની જૈનવી . પ્રભુ મહાવીરથી તે વિકમના ત્રણ સૈકા સૂધીમાં ૪૦ કોડ જેને બહુ દુરના પ્રદેશમાં પણ ધર્મદઢ રહ્યા હતા, તેથી ધર્મને પ્રચાર-ફેલાવે પણ શાક્ષીભૂત સમજ.