________________
(૧૪૬) ચંદ રાઘવજી ગાંધીએ ત્યાં જોયું તે પ્રમાણેજ વેલ્યમમાં બહાર પડેલ આચાર્ય બુદ્ધિસાગરે દેખ્યું છે. તેથી હાલના પશ્ચિમ દેશના વિદ્વાને અને શોધકે, પાર્શ્વનાથને જેનેનાં તિર્થકર માને છે, તે તે પ્રભુશ્રીને હાલ સત્યાવીશ (૨૭૦૦) વર્ષ થઈ ગયા છે.
તે હવે તમ સ્વામીથી જૈન ધર્મ ઉત્પન્ન થયે, અને બુદ્ધ ધર્મની પછીને શાખા તરિકે માનતા હોય તેમછે ઉપરના સિદ્ધ પ્રત્યક્ષ પ્રમાણને જોઈને શંકા દૂર કરવી અને જૈન ધર્મ અનાદિકાળને આદિ અનાદિ છે. "
ગંતમ સંબંધી, ગૌતમ (૩) ત્રણ થયા છે. ગૌતમબુદ્ધ (૧) ગૌતમસ્વામી (૨) અને ત્રીજે સેળપદાર્થની પ્રરૂપણ કરનાર ગૌતમ ઋષી થયા. આ ત્રણે શ્રી મહાવીર પ્રભુના સમકાલિન છે. ગૌતમબુદ્ધ તે કપિલપુરના શુદ્ધોદન રાજાને પુત્ર હતો. તેની માતાનું નામ માયા અને સ્ત્રીનું નામ યશોધર હતું.
મહાવીર પ્રભુ રાજહિ તરફ વિચરતા હતા, ત્યારે ગૌતમબુદ્ધ ગામડામાં ઉપદેશ આપી રહ્યો હતો. રાજગ્રહિના રાજા શ્રેણિકે પ્રથમ બુધ્ધ ધર્મ સ્વીકાર્યો. અને પછીથી ચેલણું રાણુંના બેધથી તથા શ્રી મહાવીર પ્રભુના ઉપ