________________
(૧૪૫)
પ્રવર્તાવવા જૈનધમ સ્થાપી જૈનો ખનાવ્યા એમ જણાવ્યુ છે. જેને લાખા વર્ષ થઇ ગયા છે. અને તે વેળા શેત્રુજય (૫૦) જોજનના હતા, એમ લખ્યુ છે. શ્રીઋગવેદાદિની તથા પુરાણુની શાક્ષી.
ઋગવેદમાં ચાવીશ તીર્થંકરને નમસ્કાર શરણના વેક છે. યજુવેદમાં નમાઅહુન્તાૠષભ ના પાડે છે. વળી નાગપુરાણમાં કહ્યું છે કે દશ બ્રાહ્મણને જમાડવાથી જે ફળ મળે, તેટલુ' ફળ અર્જુન્ત ધર્મના એક સાધુને જમવાનુ આવ્યાથી ફળ મળે છે. બ્રહ્મપુરાણ વિગેરેમાં જૈન ધર્મન નમસ્કાર કરેલા છે. એથી સીદ્ધ થયુ કે પુરાણેાના અગાઉ જૈન ધમ સારી રીતે પ્રસરેલા હતા.
તાવ‘શી રાજા અને વશ
શ્રી પાર્શ્વનાથના સમયમાં ઉત્ત્પન્ન થયા. પાર્શ્વ પ્રભુનું ચિન્હેલન સપ છે. અને સર્પને તક્ષ કહે છે. એક વખત કેટલાક લેકે અમેરિકામાં વહાણુ લઈને ગયા. ત્યાં એક મોટા પર્વતમાં તેઓ ઉતર્યાં બાદ પેાતાને દુરના પ્રદેશમાં ઓળખાવા માટે તે પતમાં એક મોટા સર્પ અને પદ્માવતિની મૂત્તિ કાતરી કાઢી, જેથી પાર્શ્વનાથ ના અનુયાયિ છે એમ બીજા જાણે. આ ચિત્ર ઇન્ડિયન રિવ્યુ. ૧૪ મા અંગ્રેજી પુસ્તકમાં છે, જે પ્રમાણે મી. વીર