________________
(૧૪૪). ગ્રંથની સાક્ષી છે કે રામચંદ્ર, રાવણ, હનુમાન, સુવિ, વાલી, જનક આદિ તથા શ્રી કૃષ્ણ, પાંડવે, અને ઉગ્રસેનાદિ સર્વે જૈનધમ રાજા હતા. આજથી આઠ વર્ષ લગભગ ઉપર થયેલા શ્રીમાન કળીકાળસર્વજ્ઞકૃત વિષછી શલાકા પુરૂષ ચરિત્રના કર્તા હેમચંદ્રાચાર્ય મહારાજ છે. જેમણે સાડાત્રણકોડ હેક પ્રમાણ ગ્રંથ રચીને જેનેપર પૂર્ણ ઉપકાર કર્યો છે. તે વાંચતા અને જેમાં ધમની પ્રાચિનતા માટે સંશય નથી. '
* જૈનધર્મ માટે ઈતરધર્મની સાક્ષી,
પાણિનિ નામના વેદાંતિ આચાર્ય ઇ. સ. પૂર્વે બેહજાર ને ચાર વર્ષ ઉપર થયા. તેમણે પિતાના નામે બનાવેલ વ્યાકરણમાં લખ્યું છે કે–શાકટાયન જૈનાચાર્યું શાકટાંયેન વ્યાકરણ બનાવ્યું છે. તેથી તેઓ પાણિનિ ઋષિ કરતાં પ્રાચિન છે. એટલે સાડા ચાર હજાર વર્ષ કરતાં અને ધિક સમયે શાકટાયન જૈનાચાર્ય થયા. શાકટાયન, અમર, જિબેંક, સિદ્ધહેમ, બુદ્ધિસાગર, ચંદ્રપ્રભા વિગેરે વ્યાકરના કર્તા ખાસ જૈનાચાર્યો છે. તેથી ધર્મનું પ્રાચિનપણું છે.
વિશેષ પ્રાચિન સાક્ષી. - મહાભારતાદિ ગ્રંથમાં શ્રી કષભદેવજી ને રવધામના આઠમા અવતાર તરિકે માને છે, જે ઇષભજીએ યોગ માર્ગ