________________
(૧૪૩)
વંત વર્તે છે. અને સવ પ્રલયકાળ સમયમાં છેલ્લે સમયે જૈનધમ વિચ્છેદ થાય છે. અને પ્રગટપણાના કાળમાં પણ પ્રથમજ દેખાવ જૈનધમનાજ છે.
શ્રી ઋષભદેવ સ્વામીના સમયમાં ભરતખંડે, અક્ઘાનિસ્તાન, તુર્કસ્તાન, ચીન, અને મહાચીન દેશે!માં જૈનધમના પ્રચાર માટા હતા. તેમના પુત્ર માહેબળજી ની રાજધાની તિક્ષશિલાનગરી ઉફે હાલનું ગિજની શહેર હતુ. અને તેમના સવાલાખ પુત્ર-પૌત્રાદિના રાજ્યની સીમા મેટે ભાગે અરબસ્તાન, તુર્કસ્તાન વિગેરે તરફ હતી. એટલે તે વેળાએ એશીયાખડ સુધી આર્યદેશ ગણાયા છે. અને ધર્મોના ફેલાવા આ દેશમાં પ્રથમજ છે.
પ્રથમ તિર્થંકરથી માંડીને નવમા શ્રી પુષ્પદંત ઉર્ફે સુવિધિનાથ સુધી એક સરખા ધમ જૈનધમજ હતે. ત્યાં સુધીના સમયમાં બારવ્રતધારી શ્રાવકો બ્રાહ્મણ-માહાણુમહાન્ શબ્દે પૂજાતા અને આળખાતા હતા. પછી :તે બ્રાહ્મણા-ભ્રામણા એ શબ્દને ઓળખમાં મૂકીને આજિવિકા તથા બીજા સ્વમાનનિય હેતુ માટે પ્રાચિન વેઢાને ફેરવીને હિંસા પ્રરૂપિત કર્યાં. બાદ શીતલર્જિનથી તે મુનિસુવ્રતજિન સુધી જૈનધર્મના રાજાએ સઘળા જૈનધર્મી હાઈ જૈનદિક્ષા ગ્રહણ કરી સિદ્ધિપદ વર્યાં છે. ખૂદ ધનેશ્વર સૂચ્છિકૃત શેત્રુજય–મહાત્મ્ય, અને જૈન રામાયણાઢિ