________________
( ૧૪૧ )
હતુ. તે તે તરફ વિચર્યાં ત્યારે તે સ્ફુલિંગ પાર્શ્વનાથ સામે મત્ર સાધીને કુલિંગમ વડે ઉવસગ્ગહર સ્તોત્ર અનાવ્યુ. જેના વશથી પઢનાર પાસે દેવ હાજર થતા હતા. તે ગાથા હાલમાં કાઢી નાખી છે.
હિમાલય પર્વતમાં જિનાલયેા.
શ્રી છાયા પાર્શ્વનાથ અને મત્રાધિરાજ પા નાથના દહેરાસરો હિમાલયલ પર્વતની તળેટી યા આસપાસમાં આવેલાં છે. એમ વિવિધ તિર્થંકલ્પ ગ્રંથમાં છે. તેમાં બૃહદકલ્પસુત્રથી ઉપરના જિનાલયેાની સ્પષ્ટ સંભા વના લખી છે. તે પૂર્વકાળમાં તે તરફ જૈન ધર્માંના પ્રચાર સારા માલુમ પડે છે. આ તરફ ભદ્રબાહુ મહા પ્રા ાયમવિદ્યા સિદ્ધ કરવાને વિચર્યાં છે.
અષ્ટાપદ તિની સભાવનાના પ્રધાષ,
શ્રી ભરતચક્રવત્તિનું' 'ધાવેલ સિ'હનિષેધ્યા નામનુ ચાવીશી જિનેશ્વરાની માનાપેત મણીમય પ્રતિમાવાળુ અકેક જોજનના અકેક એવા આઠ પગથીયાવાળુ‘ દહેરાસર ચા તી શ્રીમાન્ આદેશ્વર ભગવાન માટે દેવેદ્રોએ વિનિતા નગરી વસાવી; કે જે હાલમાં જાખમાં ગામડા રૂપે છે. ત્યાંથી પૂર્વદિશામાં ખારજોજન દુર અષ્ટાપદ છે. એવા