________________
(૧૪૦) આ ચમત્કારી પ્રતિમા કાઠીયાવાડના ઉના-દીવબંદર પાસે -ચાર ગાઉપર છે.
સંખેશ્વર પાર્શ્વનાથની. પ્રતિમા ઘણું પ્રાચિન છે. બાવીશમા પ્રભુ શ્રી નેમિનાથના વારે કૃષ્ણ વાસુદેવ અને જરાસંધના મહાયુદ્ધ વઅને બળદેવ બળભદ્ર ધરણઈ પાસેથી પાતાળમાંથી નેમિ પ્રભુ વચને મેળવેલી. તે સંખેશ્વર ગામે બિરાજવાન છે.
ચાણસમા ગામે ભટેવા પાશ્વનાથ, ખેડામાં ભીડ-ભંજન પાનાથ, અને ગેઘામાં નવખંડા પાર્શ્વનાથ વિગેરે ઘણા ગામમાં હજાર વર્ષના નેંધવાળા ઘણુ જીનબિબે હસ્તી ધરાવે છે.
મહુવા બંદરમાં મહાવીરજીની અને ઘાણેરામાં મુછાલા મહાવીરની પ્રતિમા જીવીતસ્વામીથી ઓળખાય છે. ભૂત, ભવિષ્ય ને વર્તમાન કાળની વીશીના તિર્થકરોના જિનબિંબે જેની અગાઉથી પણ જ્ઞાતિ વચને ભરાવે છે. તેથી દીર્ઘકાળના પ્રતિમા પૃથ્વી ઉપર હોવાનું, દેવ અધિષ્ઠાયિ બળ મજુદપણું છે. એમાં આશ્ચર્ય નથી.
નેપાળમાં કુલિંગ પાર્શ્વનાથ નું દહેરાસર પ્રતિમા સહીત શ્રી ભદ્રબાહુ સ્વામીના વખતમાં