________________
(૧૩૮) નવપદ મહિમાના વધારનારા શ્રી શ્રીપાળમહારાજાએ જે પ્રતિમાનું ઉજજનમાં પૂજન કરેલું તે શ્રીષભદેવની ચમત્કારિ પ્રતિમા હમણ મેવાડમાં આવેલા શ્રી ધૂળેવાનાથજી ચાને શ્રી કેશરીયાનાથજીના નામે જગજાહેર છે.
મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા. અરબી સમુદ્ર તરફના બેટે તરફ કંકણ દેશના મુખ્ય શ ડેર અગાશી (વસઈ પાસે) માં હાલ જે મુનિસુવ્રત પ્રભુની પ્રતિમા છે, તે મુનિસુવ્રત તિર્થંકરના તિર્થના સમયની છે. કેકણદેશના પ્રથમના રાજા જેની હતા. તે અરસામાં હજારે જૈન સાધુ વિચર્યો છે. અને ત્યાં આવેલા પર્વતની ગુફામાં જૈન મુનિઓ વસતા હતા. એમ નિશીથ સૂત્રની ચૂણિમાં કેટલાક તે મુનિવરોનું વિવેચન કરેલું છે. વસઈ અગાશીનું રેલ્વે સ્ટેશન વીરાર છે. ત્યાંથી મુંબઈની છિી ફકત આઠ આના છે.
અષાઢી શ્રાવકની ભરાવેલા પ્રતિમા.
ગૌડ-બંગાળદેશને શ્રાવક અષાઢી એકવીશમાં તિર્થકર મોક્ષે ગયા પછી ર૨૨૨ બાવીશ બાવીશ વર્ષે ઉપરક્ત શ્રાવક થયે. જેને હાલ ૫૮૬૬૮૨ વર્ષ થયા છે. તેમણે ત્રણ પ્રતિમા ભરાવેલી પંકિની એક ચારૂપ ગામના (પાટણ પાસે) દહેરાંના મૂળનાયક છે. બીજી પાટણમાં