________________
(૧૭) થતાં સુધી વિધિપૂર્વક વંદી, પૂછ ને તવી. જ્યારે વિમાન ઉપાડવાની તૈયારી કરી, ત્યારે આ બનાવેલ બિંબ વિદ્યાધરે પાસેના તળાવમાં પધરાવી દીધા. નજીકમાં પિંગલપુર ગામ હતું.
સદરહુ પ્રતિમા, પિંગલપુરના રાજા અને રાણીએ કેઢ રોગ ઉપશમ્યાના કારણે તે રાજા રાણીએ અધિષ્ઠાયિક દેવના આપેલ સવM પ્રમાણે તળાવમાંથી કાચા સુતર તંતુ વડે બહાર કાઢી પિંગલપુર લઈ જવા ગાડામાં મુકી, લઈ જતાં પાછુવાળી ને જોવાની મનાઈ છતાં જોયું, એટલે એક પનીહારી નીકળી જાય એટલે ઉચે જમીનથી અધર રહ્યા. જે કાળના વહેવા સાથે નિચે નિચે ઉતરતી ગઈ. જે હાલ અંગલુછણું નીકળે છે. તે વિદ્યમાન પ્રતિમાને લાખ વર્ષ થયા છે. અંતરીક પર્વની થકપે અધિકાર છે.
પ્રાચિન પ્રતિમાઓની ઓળખાણ
આ ફાની દુનીયા ઉપર જેનોની જાળવણી અન્ય જૈનેતર કરતા વિશેષ આવકારદાયક છે. વિદ્યમાનકાળે પણ ઘણી પ્રતિમાઓ લાખે વર્ષની જયવંત ઘણા સ્થાને છે. તેમાંથી વિક જિનપ્રતિમાને નેધ આ નીચે વાંચે.
શ્રી કેશરિયાજીની પ્રતિમા. મુનીસુવ્રત વશમાતિર્થંકરના શાશનમાં થયેલા શ્રી