________________
(૧૬) તીર્થકરગોત્ર બાંધ્યું. અને આવતી વીશીમાં અન્ય ક્ષેત્રે તીર્થકર થઈ મેક્ષ પામશે. જૈન રામાયણમાં અને ત્રીષષ્ટી શલાકા પુરૂષ ચરિત્રમાં આ અધિકાર છે. જેને હાલ લાખ વર્ષ થઈ ગયા છે. જેની નિશાનિમાં દશમુખ રાવણની મૂર્તિ વિણ વજાવતી અને મદદરી નાચ કરતી શ્રી શત્રુંજય ઉપરના અષ્ટાપદજીના ચિત્યમાં છે. આ
હિંસામય યજ્ઞ કરનારા લોકોને વિદા નાંખવાથી તે લોકે રાવણને “રાક્ષસ"તરિકે ઓળખાતા હતા. લંકા નગરીમાં રાવણે જેને ધમને ફેલાવે કર્યો છે. અને જીનેશ્વરદેવની સેવા-પુજા વિના અન્નપાણી લેતે નહિ એ દઢધમી જૈન રાજા હતા. '
અંતરિક્ષ પાર્શ્વનાથની પ્રતિમા. . , ખુદ રાવણે પૂજેલી છે. રાવણ એક પિતાના વિમાનમાં બેસીને દ્રવિડદેશ તરફ આવતા પિતાના પ્રાઈવેટરક્ષક માલી અને સુમાલી વિદ્યાધરો અનેરાં કામને લીધે આ વેળા જિન પ્રતિમા લેવાનું વિસરી ગયા. તે ભેજન જમવાના ટાઇમ પહેલાં યાદ આવ્યું કે હવે શું કરવું! સ્વામિ જિનપુજા કર્યા વિના ભોજન લેશે નહિ. તેથી બંને વિદ્યાધરોએ ત્યાં વેળ છાણની ઉમદી પ્રતિમા શ્રી પાર્શ્વનાથની બનાવી. જે રાવણે કેઈ અસલી મનહર બિંબ દેખી રોમાંચ ખડા